જાણો 18, 19, 20 અને 21 તારીખમા કયા કયા વિસ્તારમાં આગાહી
જાણો 18, 19, 20 અને 21 તારીખમા કયા કયા વિસ્તારમાં આગાહી
18 તારીખના રોજ દક્ષીગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમા નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શકયતા છે. બાકીના રાજયના બઘા વિસ્તારોમાં સારો/હળવાથી મઘ્યમ વરસાદ પડી શકે છે.
19 તારીખના રોજ દક્ષીગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. જેમા નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. બાકીના રાજયના બઘા વિસ્તારોમાં સારો/હળવાથી મઘ્યમ વરસાદ પડી શકે છે.