રમણીકભાઇ વામજાની આગાહી: ચોમાસું 16 આની, વાવાણીની તારીખ, ૫૦ થી ૫૫ ઇંચ વરસાદ

WhatsApp Group Join Now

રમણીકભાઇ વામજાની આગાહી: ચોમાસું 16 આની, વાવાણીની તારીખ, ૫૦ થી ૫૫ ઇંચ વરસાદ

મિત્રો તમને જણાવી દઈએ કે રમણીકભાઈ વામજા છેલ્લા 35 વર્ષથી ચોમાસાની સચોટ આગાહી કરતા આવે છે. ખાસ કરીને જ્ઞાન વિજ્ઞાનના આધારે રમણીકભાઈ આભ મંડળ, વાદળા, દિશા નો પવન તેમજ ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા પવન, હોળી નો પવન તેમજ નક્ષત્રોની રમણીકભાઈ વામજાની આગાહી કરતા હોય છે.

જેની આગાહીની ખેડૂતો દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે એવા વર્ષા વિજ્ઞાનના સભ્ય રમણીકભાઈ વામજા જેમણે આ વર્ષે 2023નું ચોમાસું કેવું રહેશે એ અંગેની આગાહી કરી છે.

રમણીકભાઈ વામજાની આગાહી

  • મણીકભાઇ વામજાએ જણાવ્યુ કે, આ વર્ષે રેવતી, અશ્વની અને ભરણી નક્ષત્રમાં ચોમાસું બગડવાના જે દોષો ઊભા થયા હતા તે, ભડલી વાક્ય મુજબ કૃતિકા નક્ષત્રમાં થયેલા વરસાદે તમામ દોષોને ધોઈ નાખ્યા છે.
  • સૌરાષ્ટ્રમાં 50 થી 55 ઇંચ વરસાદ થવાની સંભાવના રહેલી છે.
  • આ વર્ષે 16 આની વર્ષ થાય એવી શકયતા છે.
  • ભાદરવા મહિનામાં 40 થી 45 ડેમો સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઓલ ઓવરફ્લો થશે.
  • રાજયમા ત્રણ તબક્કે વાવણી થશે.
  • જામનગરમાં વાવણીનો પ્રથમ વરસાદ થશે.
  • ચોમાસા દરમીયાન વીજળી પડવાના પણ વધુ બનાવો જોવા મળશે.
  • ઓગસ્ટ મહિનામાં બનાસકાંઠા અને લાગુ રાજસ્થાનના વિસ્તારોમાં વધુ વરસાદ જોવા મળશે.
  • 27 મે થી 31 મે દરમિયાન રોહિણી નક્ષત્રમાં ભારે ગરમીની શકયતા રહેશે.
  • વાવાઝોડાની સંભાવના રહેશે.
  • વર્ષે ચોમાસમાં મગફળીનો પાક પુષ્ફળ થશે.
  • રમણીકભાઈ વામજાએ ભડલી વાક્યના અનુસંધાને ભાદરવા સુદ છઠના દિવસે અનુરાધા નક્ષત્ર હોવાથી વર્ષ સારું રહેવાનો અંદાજ આપ્યો છે.

આ ૫ણ વાચો: વડ, ખીજડો અને કરોળિયા પરથી ચોમાસું કેવું રહેશે, અંબાલાલ પટેલનું તારણ

આ ૫ણ વાચો: શું હવામાનમાં કોઈ મોટી નવાજૂની થશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન

રોહિણી નક્ષત્ર: અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ ઠંડી ગરમી વરસાદ અને માવઠાને લઈને પુરવાનું માન જાહેર કરતા હોય છે. અંબાલાલ પવન અને નક્ષત્ર તેમજ ગ્રંથોના વિવિધ ગ્રંથોના અભ્યાસ કર્યા પછી આગાહી કરે છે. વર્ષોથી ગામડામાં નક્ષત્ર અને પવનની દિશાઓ પરથી ચોમાસુ તથા વરસાદનો વરદારો કાઢવાની પરંપરા ચાલે આવે છે. ત્યારે મિત્રો થોડા દિવસોમાં રોહિણી નક્ષત્ર બેસવાનું છે. આવામાં આ રોહિણી નક્ષત્રમાં વાતાવરણમાં થતા ફેરફાર ચોમાસાનો વર તારો આપે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્ર પર જણાવ્યું છે કે, રોહિણી નક્ષત્રના ચાર પાયા હોય છે. રોહિણી નક્ષત્ર 15 દિવસનો હોય છે. આ નક્ષત્રના પ્રથમ ચરણમાં વરસાદ થતો હોય છે.રોહિણી નક્ષત્ર 25 તારીખે બેસે છે. 72 દિવસનું વાયરો મુકાય છે. જેમ બીજા પાયા વરસાદ થાય તો એટલા વાયરાના દિવસો ઓછા ગણાય છે. રોહિણી નક્ષત્રના ઉતરતા એટલે એક જૂનથી 4 જૂનમાં વરસાદ આવે છે. તો ચોમાસુ બરાબર આવે છે. આ રોહિણી નક્ષત્ર પરથી ખબર પડે છે કે, ચોમાસુ મોડું બેસવાનું છે. અથવા વાયરુ ફૂકાવવાનું છે. રોહિણી બધા દિવસ વાંચવી સાથે વર્ષે તો દોષ રહેતો નથી. આ નક્ષત્રના શરૂઆતના દિવસોમાં છાંટા પડે તો ચોમાસાના સારા સંકેત ગણવામાં આવે છે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો ચોમાસાની સાયકલ બરાબર ચાલે.

ઉપરાંત આંબા લાલ પટેલને જણાવ્યું કે હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને હજુ પણ ગરમી પડવાની છે 15 માંથી 16 મેના ગરમીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા રહેલી છે આંધી વંટોનું પ્રમાણ વધશે તેમજ કૃતિકા નક્ષત્ર સમુદ્રમાં હાલચાલ કરાવે છે તેના કારણે પવનની ગતિ વધે છે અને બાષ્પીભવન પ્રક્રિયા વધશે.

રબ દેશોમાંથી પાકિસ્તાનની ઉપર થઈ ધૂળ ગુજરાત તરફ તોળાશે અને વાતાવરણમાં ધૂળનું પ્રમાણ વધશે ગુજરાતમાં આંધી વંટોળ જોવા મળશે જે ચોમાસાના લક્ષણ દ્રષ્ટિગોચર થાય છે ગુજરાતમાં મે મહિનામાં એક્ટિવિટી જોવા મળતી હોય છે જેના કારણે વરસાદ પણ આવે છે ત્યારે તારીખ 22 થી તારીખ 24 માં પણ એક્ટિવિટી જોવા મળશે.

28 મેથી 10 જૂન સુધીમાં વરસાદની શક્યતા છે જોકે રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસુ સારું થાય છે અને રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો ચોમાસાની સાયકલ બરાબર ચાલે છે.

28 મે બાદ અરબી સમુદ્રમાં પણ ચલ વધવાની શક્યતા રહેલી છે જોકે હળવું વાવાઝોડું સક્રિય થશે જેની અસર ના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા સેવાય રહી છે

Ramnikbhai Vamja Forecast: Monsoon 16 Ani, Vavani date, 50 to 55 inches rain

Friends, let us tell you that Ramanikbhai Vamja has been predicting monsoons accurately for the last 35 years. Especially on the basis of knowledge, Ramanikbhai predicts Abha Mandal, clouds, wind direction and wind coming from north-west, wind of Holi and Ramanikbhai Vamja of constellations.

Ramnikbhai Vamja, a member of Varsha Science who has predicted how the monsoon of 2023 will be this year, whose forecast is eagerly awaited by the farmers every year.

Prediction of Ramnikbhai Vamja

Ramnikbhai Vamja said that the rains in Kritika Nakshatra, according to Bhadli Vakya, have washed away all the faults that arose in Revati, Ashvani and Bharni Nakshatra this year.

Saurashtra is likely to get 50 to 55 inches of rain.

This year is likely to turn 16.

40 to 45 demos will overflow in Saurashtra area in Bhadrava month.

Sowing will be done in three stages in the state.

Jamnagar will receive the first rain of sowing.

There will also be more incidents of lightning strikes during monsoons.

In the month of August, more rain will be seen in the areas of Banaskantha and applicable Rajasthan.

From May 27 to May 31, there will be a possibility of extreme heat in Rohini Nakshatra.

There will be a chance of thunderstorms.

Groundnut crop will flourish in monsoon this year.

Ramnikbhai Vamja has estimated the year as Anuradha Nakshatra on the day of Bhadrava Sud Chhath according to Bhadli Vakya.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.