આજે રાત્રે 13 જિલ્લા સાવધાન, કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

rain alert tonight : ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યો છે આજે પણ દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ત્યારે આજે રાત્રે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આજે રાત્રે કયા કયા જિલ્લામાં આગાહી

આજે રાતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘ ગર્જના સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળે મધ્યમ મેઘ ગર્જના સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક વિસ્તારોમાં વરસાદ સાથે 50 થી 60 કિમી ને ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલની વાવાઝોડાને લઈ સૌથી મોટી આગાહી

આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છોટા છવાય સ્થળોએ માધ્યમ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના વિસ્તારોમાં છુટા છવાયા સ્થળો પર હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

rain alert tonight

અગત્યની લિંક – rain alert tonight

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે રાત્રે કયા કયા જિલ્લામાં આગાહી

આજે રાતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment