rain alert today : રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ પણ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદના એલર્ટ જાહેર કરી રહ્યું છે. ત્યારે આજે પણ 14 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.
આ પણ વાચો : હસ્ત નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે? જાણો લોકવાયકા અને વરસાદના યોગ
આજે ક્યાં કયાં જિલ્લામાં આગાહી? – rain alert today
આજે રાજ્યના 14 જિલ્લામાં ભારે વરસાદની એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદના યલો એલર્ટ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : હજી તરબોળ કરે તેવો વરસાદ બાકી છે! જાણો અંબાલાલ પટેલની નવી આગાહી
વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આશીર્વાદ એકેય જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી. જોકે ઘણા જિલ્લાઓમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. અમુક વિસ્તારોમાં હળવા વરસાદ જ આપતા પણ પડી શકે છે.
આ પણ વાચો : આ જીલ્લાઓમાં 8 થી 10 ઈંચ વરસાદ ખાબકશે, અંબાલાલ પટેલની અતિભારેની આગાહી
અંબાલાલ પટેલ ની નવી આગાહી – rain alert today
રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી મધ્યપ્રદેશ પર બનેલી સિસ્ટમને કારણે ભારતીય અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન પટેલ નવી આગાહી કરતા જણાવ્યું છે કે, સમુદ્રમાં હજી સિસ્ટમ બનશે શેના કારણે જુદા જુદા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. આ સાથે અંબાલાલ પટેલે નવરાત્રીમાં પણ કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી જાહેર કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે રાજ્યના 14 જિલ્લામાં ભારે વરસાદની એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.