24 કલાક ગુજરાતના 7 જિલ્લામાં વરસાદની આગાહી

WhatsApp Group Join Now

rain forecast : ભર ઉનાળા દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ગઇકાલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડ્યો હતો, ત્યારે આગામી દિવસોને લઇને હવામાન વિભાગે નવી આગાહી કરી છે. સાથે જ ગુજરાતમાં 24 કલાકમાં પડેલા વરસાદ અને ગરમીના આંકડા પણ જણાવ્યા છે. ચાલો, જોઇએ હવામાન વિભાગની આગામી 5 દિવસની નવી આગાહી.

Paresh Goswami

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી 24 કલાકમાં જે વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે તેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો સામેલ છે.

આ પણ વાચો : 16 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં અંબાલાલ પટેલે કરી આગાહી

7 જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત, છોટાઉદેપુર, દાહોદ, તાપી, નર્મદા, પંચમહાલ અને મહીસાગરમાં આગામી 24 કલાક દરમિયાન છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા રહેલી છે. જ્યારે 24 કલાક બાદ સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં તાપમાન સૂકું રેવાની શક્યતા છે.

આ પણ વાચો : 24 કલાક ભારે વરસાદ! ગુજરાતમાં કયાં કયાં જિલ્લાઓમાં વરસાદની આગાહી

24 કલાકમાં ક્યાં કયા વરસાદ પડ્યો?

rain forecast : ગત 24 કલાક દરમિયાન આણંદ, નર્મદા, દાહોદ, વડોદરા અને તાપીમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. નર્મદામાં 4 mm સુધીનો વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટમાં 40.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

આ પણ વાચો : Weather Forecast: આજથી હવામાનમાં જોરદાર પલટો, આ વિસ્તારો માટે વરસાદ, આંધી-તોફાનનું એલર્ટ અપાયું

ભારે પવન ફૂકાશે?

જ્યારે કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફુકવાની શક્યતા છે. જેની ગતિ 15થી 20 કિ.મી સુધીની રહેવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદની પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં સામાન્ય વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
24 કલાકમાં ક્યાં કયા વરસાદ પડ્યો?

ગત 24 કલાક દરમિયાન આણંદ, નર્મદા, દાહોદ, વડોદરા અને તાપીમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. નર્મદામાં 4 mm સુધીનો વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટમાં 40.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment