16 આની વર્ષ રહેશે! ચોમાસા દરમિયાન 50 થી 65 ઇંચ વરસાદ, જુલાઈમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ભુકા કાઢશે

rain in monsoon : કેટલાક નામી આગાહીકારોએ આપેલ આગામી ચોમાસાનાં વરસાદનો વરતારો જાણવા ઘણાં વાંચકો ઉત્સુક બેઠા હોય છે. ખગોળ વિદ્યા, કસ-લિસોટા, વાયુ, આભામંડળ, તાપ, પવનની દિશા, નક્ષત્રો, ઉતાસણીનો પવન, અખાત્રીજનો પવન, ચૈત્રી દનૈયા જેવા પરંપરાગત પરિમાણોને ધ્યાને લઇ છેલ્લા ત્રણ દાયકાથી આગાહીકાર તરીકે જૂનાગઢ વંથલીથી રમણિકભાઇ સૌરાષ્ટ્રનાં ખેડૂતોમાં જાણીતા છે.

Paresh Goswami

3 તબક્કામાં વાવણી થશે

તેઓ આગામી 2024નાં ચોમાસાને લઈ વાત કરતાં કહે છે કે, ચોમાસા દરમિયાન 3 તબક્કામાં વાવણી થઈ શકે છે. પહેલી વાવણી અમરેલી જિલ્લામાં થઈ શકે છે. પાછોતરા વરસાદ હાથિયા અને ચિત્રા નક્ષત્રમાં પણ જોરદાર વરસાદ થઈ શકે છે.

આ પણ વાચો : 30 થી 4 તારીખમાં ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી, અંબાલાલ પટેલે કરી આગાહી

50 થી 65 ઇંચ વરસાદ!

rain in monsoon : ભાદરવા મહિનામાં તીડ આવવાની શક્યતા છે. ગાજવીજ સાથે વીજળી પડવાનાં બનાવો બની શકે છે. ચોમાસા દરમિયાન 50 થી 65 ઇંચ વરસાદ પડી શકે છે. શિયાળું પાક મબલક પાકશે. જુલાઇ મહિનામાં સમગ્ર સૌરાષ્ટ્રનાં ડેમ ઓવરફ્લો થવાની આગાહી કરાઈ છે.

આ પણ વાચો : પ્રથમ વાવણીની તારીખ લખી લો, રજનીકાંત લાલાણીની આગાહી

જુલાઇ માસમાં વેરાવળ બંદર ઉપર અતિવૃષ્ટિ થવાની શક્યતા રહેલી છે. ઓંણસાલનાં ચોમાસે ભાદર અને નર્મદા ડેમ છલકાઇ જવાની શક્યતા છે. 16 આની વર્ષ હોવાથી ખેડૂતો માટે વર્ષ સારૂ રહેશે. મગફળી, ચણા, ઘઉં અને મરચાં જેવી લાલ વસ્તુમાં તેજીનાં સંકેતો છે.

rain in monsoon

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ચોમાસા દરમીયાન કેટલો વરસાદ પડશે?

ચોમાસા દરમિયાન 50 થી 65 ઇંચ વરસાદ પડી શકે છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment