આજે 8 જિલ્લા સાવધાન, કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

rain alert today : હાલ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. પણ આ વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છવાયુ છે. તો ઘણા વિસ્તારોમાં ભારે પવન પણ જોવા મળ્યો છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં 50 થી 60 કિમીને ઝડપે પવન પણ ફુકાય શકે છે. બાકી રહેલા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આજે રાત્રે 13 જિલ્લા સાવધાન, કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં ઘણા વિસ્તારોમાં ભારે પવન પણ ફુગાઈ શકે છે. સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ સાથે ભારે પવન પણ ફુકાઈ શકે છે.

rain alert today

અગત્યની લિંક – rain alert today

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment