અંબાલાલ પટેલની 25થી 29 તારીખમાં તોફાની વરસાદની આગાહી, ક્યાં-ક્યાં પડશે વરસાદ – Ambalal Patel forecast where will it rain

અંબાલાલ પટેલની 25થી 29 તારીખમાં તોફાની વરસાદની આગાહી, ક્યાં-ક્યાં પડશે વરસાદ – Ambalal Patel forecast where will it rain

અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાન અંગે ફરી એકવાર આગાહી કરી છે. જેમાં આંબાલાલ પટેલે ચાલુ તથા આગામી સપ્તાહમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરે છે. વરસાદની સાથે સાથે ભારે પવન ફુકાવાની અને આંધી વન ટોળ થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં ચોમાસા જેવું કમળ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે ભારે વરસાદની શક્યતા તેમના દ્વારા મે મહિનાના અંતમાં વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે.

આ ૫ાણ વાચો: રોહિણી નક્ષત્ર પરથી ચોમાસાના સંકેત? જાણો અંબાલાલ પટેલનું શુ કહેવું

આ ૫ાણ વાચો: અંબાલાલ પટેલની આગાહી: કાલથી ફરી વરસાદનીં ઘાત, અહીં પડશે ગાજવીજ સાથે વરસાદ!

આ તારીખે વરસાદ થવાની શક્યતા

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં 25 થી 29 તારીખમાં ભારે વરસાદ થવાની સંભવના છે. જેમાં ખાસ કરીને અરવલ્લી, વાવ, થરાદ, સાબરકાંઠાની સાથે મધ્ય ગુજરાતના બોડેલી, નડિયાદ, આણંદ, વડોદરા અને ખેડામાં વરસાદ થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ક્યાં-ક્યાં વરસાદ પડવાની શક્યતા

પ્રિ-મોનસૂન એક્ટિવિટી દરમિયાન મધ્ય ગુજારત અને ઉત્તર ગુજરાત સિવાય અંબાલાલ પટેલે પંચમહાલના અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના દરિયા કાથાના ભાગોમાં પણ તેમણે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના રહેશે. આ સિવાય તેમણે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

ચોમાસા પહેલા વરસાદી માહોલ

અંબાલાલ પટેલે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તે જોતા લગભગ આખા ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જાય શકે છે. તેમણે રોહિણી નક્ષત્રની સ્થિતને જોતા પ્રિ-મોનસુનમાં ચોમાસા જેવી સ્થિતિ બનશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળશે

અંબાલાલે જૂન મહિના અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, જૂન મહિનાની શરુઆતમાં અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળી શકે છે. આ રીતે બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળી શકે છે.

ચક્રવાત ઉભું થવાની સંભાવના

અંબાલાલ પટેલ દ્વારા જણાવામાં આવ્યું છે કે, અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ બન્યા બાદ ચક્રવાત બનવાની પણ સંભાવના રહેલી છે. જોકે, ચક્રવાત કઈ દિશામાં આગળ વધશે તે આગામી દિવસોમાં માલુમ પડી શકે છે. આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેલી છે.

ભારે પવન ફૂંકાવવાની આગાહી

જૂન મહિનાની શરુઆત પછી પણ વરસાદ થવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. ભારે આંધી-વંટોળની સાથે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

Ambalal Patel has once again predicted the weather of Gujarat. In which Ambalal Patel expresses the possibility of heavy rains in the current and next week. Along with the rain, he has expressed the possibility of strong winds and stormy forests.

Heavy rain forecast by Ambalal Patel
Ambalal Patel has once again expressed the possibility of rain like monsoon in Gujarat. The possibility of heavy rain has been expressed by him at the end of May. Ambalal Patel has expressed the possibility of rain in many parts of Gujarat. It includes parts of South Gujarat, North Gujarat, Central Gujarat and Saurashtra.

Chance of rain on this date
Ambalal Patel has said that heavy rain is likely to occur in the state from 25 to 29. Ambalal Patel has expressed the possibility of rain especially in Aravalli, Vav, Tharad, Sabarkantha along with Bodeli, Nadiad, Anand, Vadodara and Kheda in Central Gujarat.

Chance of rain here and there
During the pre-monsoon activity, apart from central Gujarat and north Gujarat, Ambalal Patel also expressed the possibility of rain in parts of Panchmahal and East Gujarat. He has also expressed the possibility of rain in coastal parts of Saurashtra. Some parts of South Gujarat are also likely to receive rain. Apart from this, he has also expressed the possibility of rain in parts of Kutch.

Pre-monsoon rainy conditions
Seeing that Ambalal Patel has expressed the possibility of rain, monsoon-like conditions can be created in almost the entire Gujarat. He has expressed the possibility that Monsoon-like conditions will occur in pre-monsoon considering the position of Rohini Nakshatra.

There will also be movement in the Arabian Sea
Ambalal has predicted about the month of June and said that in the beginning of the month of June, heavy movement can be seen in the Arabian Sea. In this way, movement can also be seen in the Bay of Bengal.

Probability of cyclone formation
According to Ambalal Patel, there is a possibility of a cyclone after the formation of light pressure in the Arabian Sea. However, the direction in which the cyclone will move may be known in the coming days. Due to this there is a possibility of rain in other parts of the state including South Saurashtra.

Strong wind forecast
Ambalal has expressed the possibility of rain even after the beginning of June. Ambalal Patel has expressed the possibility of wind blowing at a speed of 45 km per hour along with heavy thunderstorm.

 

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.