ડુંગળીમાં રેકોર્ડ બ્રેક ભાવ, જણો આજના તમામ બજારોના ભાવ

WhatsApp Group Join Now

ડુંગળી લાલના બજાર ભાવ

dungali na bhav : રાજકોટ માં આજના ડુંગળી ના બજાર ભાવ 150 થી 351 ભાવ બોલાયો. મહુવામાં 150 થી 392 બોલાયો.

ભાવનગર માં આજના ડુંગળી ના બજાર ભાવ 130 થી 390 બોલાયો. ગોંડલ માં આજના ભાવ 76 થી 411 બોલાયો.

જેતપુર માં આજના ડુંગળી ના બજાર ભાવ 96 થી 336 બોલાયો. વિસાવદર માં આજના ભાવ 81 થી 161 બોલાયો.

તળાજા માં આજના ડુંગળી ના બજાર ભાવ 135 થી 312 ભાવ બોલાયો. ધોરાજી માં આજના ભાવ 75 થી 361  બોલાયો.

અમરેલી માં આજના ડુંગળી ના બજાર ભાવ 200 થી 260 ભાવ બોલાયો. મોરબી માં આજના ભાવ 200 થી 450 બોલાયો.

અમદાવાદ માં આજના ડુંગળી ના બજાર ભાવ 200 થી 400 ભાવ બોલાયો. દાહોદ માં આજના ભાવ 160 થી 480  બોલાયો.

આજે કપાસમાં ભુકકા બોલાવતી તેજી દેખાઇ, જાણો આજના તમામ બજારોના ભાવ

ડુંગળી સફેદના બવજાર ભાવ

dungali na bhav : ભાવનગર માં આજના ડુંગળી ના બજાર ભાવ 253 થી 270 ભાવ બોલાયો. મહુવા માં આજના 241 થી 360 બોલાયો.

ગોંડલ માં આજના ડુંગળી ના બજાર ભાવ 201 થી 276 ભાવ બોલાયો.

dungali na bhav

ડુંગળી લાલના બજાર ભાવ (20/02/2024)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ150351
મહુવા150392
ભાવનગર130390
ગોંડલ76411
જેતપુર96336
વિસાવદર81161
તળાજા135312
ધોરાજી75361
અમરેલી200260
મોરબી200450
અમદાવાદ200400
દાહોદ160480
વડોદરા200440

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment