કાળી આંધી સાથે તોફાનો, વીજળીના ચમકારા, અંબાલાલ પટેલની નવી આગાહી

WhatsApp Group Join Now

અંબાલાલ ૫ટેલ : ઉનાળુ ગરમી પડવાની શરૂઆત માર્ચ મહિનાથી થઈ જતી હોય છે. પરંતુ આ વખતે ગરમી પડવાના બદલે માવઠાથી શરૂઆત થઈ છે. સાથે સવાર પડતા ઠંડા પવનો અને બપોર થતા ગરમીનો અહેસાસ થાય છે. હાલ બેવડી ઋતુ અનુભવાય રહી છે. જોકે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ઉનાળા દરમિયાન વેસ્ટન ડિસ્ટર્બન્સ ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં બરફ વર્ષા, આંધી વંટોળ, ભારે પવન જોવા મળશે.

varsad aagahi

અંબાલાલ પટેલ ની આંધી વંટોળવાળી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તેમાં જણાવ્યું છે કે, માર્ચથી મે મહિનામાં પવનની ગતિ તેજ જોવા મળશે. માર્ચથી એપ્રિલ મહિનામાં પવનના તોફાનો, આંધી વંટોળ, વીજળીના ચમકારા, બરફ વર્ષા દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વધુ રહે તેવી શક્યતા છે. મેં જુલ મહિનામાં પવનના તોફાનો અને આંધી વધુ રહેશે. આ આંધીમાં પવન વૈશ્યક મહિનાના આજકાલના પવન સાથે એકધારો ફુકાય તેવી શક્યતા છે.

આ પણ વાચો : 2024નું ચોમાસું એકદમ ટનાટન : કેસુડાના ફુલે આપ્યા સોનેરી સંકેત

વધુમાં જણાવ્યું કે, માર્ચ અને એપ્રિલમાં એક ધારો પવન ફૂંકાશે. પવનની ગતિના સપાટા વધુ જોવા મળશે. આ વખતે મે મહિનામાં અરબ દેશમાંથી ઉડતી રજકણોના કારણે આંધીનું પ્રમાણ વધુ જોવા મળશે. કાળા તોફાનો આવે તેની શરૂઆત પશ્ચિમ પાકિસ્તાનના ભાગમાં થઈને કચ્છના ભાગમાં થઈ દેશના ભાગોમાં આંધી સક્રિય થવાની શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે.

ચોમાસુ કેવું રહેશે?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવ્યું કે, આંધી વંટોળ ની બાગાયતી પકો પર વધુ અસર જોવા મળતી હોય છે. આ સાથે કાચા મકાનો માં પણ વધુ અસર થતી હોય છે. આંબાના પાકો પર વધુ અસર જોવા મળતી હોય છે. ઘણી વાર ઉનાળુના ઉભા પાકને ભારે નુક્સાન થયું હોય છે. આંધી આવેતો સારું પણ કહેવામાં આવે છે. વધુ આંધી આવેતો ચોમાસુ સારુ રહેવાની શકતા હોય છે. આ વર્ષે આંધી વંટોળ રહેવાની શક્યતા વધારે છે. અંબાલાલ ૫ટેલ

આ પણ વાચો : અંબાલાલ પટેલે કરી આગાહી, 18 થી 20 તારીખમાં હવામાનમાં આવશે મોટો પલટો!

ચોમાનો પ્રારંભ કયારે થાશે?

અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં માર્ચ મહિનાથી હલનચલન જોવા મળશે. અરબ સાગરમાં 10 મે આજુબાજુ હલનચલન જોવા મળી શકે છે. 4 જૂન આસપાસ અરબ સાગરમાં હલચલ ચોમાં મળી શકે છે. જેના કારણે હળવા પ્રકારનું ચક્રવત સર્જાવાની શક્યતા છે. ત્યાર બાદ અનુકૂળ સંજોગો મળે તો મોટું ચક્રવાત થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં માર્ચ મહિનાથી મે મહિના દરમિયાન ચક્રવાત સર્જાવાની શક્યતા છે.

અંબાલાલ ૫ટેલ

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ચોમાસુ કેવું રહેશે?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આંધી વંટોળ ની બાગાયતી પકો પર વધુ અસર જોવા મળતી હોય છે. આ સાથે કાચા મકાનો માં પણ વધુ અસર થતી હોય છે. આંબાના પાકો પર વધુ અસર જોવા મળતી હોય છે. ઘણી વાર ઉનાળુના ઉભા પાકને ભારે નુક્સાન થયું હોય છે. આંધી આવેતો સારું પણ કહેવામાં આવે છે. વધુ આંધી આવેતો ચોમાસુ સારુ રહેવાની શકતા હોય છે. આ વર્ષે આંધી વંટોળ રહેવાની શક્યતા વધારે છે.

ચોમાનો પ્રારંભ કયારે થાશે?


અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં માર્ચ મહિનાથી હલનચલન જોવા મળશે. અરબ સાગરમાં 10 મે આજુબાજુ હલનચલન જોવા મળી શકે છે. 4 જૂન આસપાસ અરબ સાગરમાં હલચલ ચોમાં મળી શકે છે. જેના કારણે હળવા પ્રકારનું ચક્રવત સર્જાવાની શક્યતા છે. ત્યાર બાદ અનુકૂળ સંજોગો મળે તો મોટું ચક્રવાત થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં માર્ચ મહિનાથી મે મહિના દરમિયાન ચક્રવાત સર્જાવાની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment