અંબાલાલ પટેલ : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં એપ્રિલ મહિના દરમિયાન હવામાન કેવું રહી શકે છે. તે અંગેની આગાહી વ્યક્ત કરી છે. જેમાં અંબાલાલ પટેલે દેશમાં તથા ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છાંટા થવાની અને સાથે નું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે તેમણે ભારે પવનના લીધે કાચા મકાનોના પતરા ઉડી જાય તેવા ભારે પવન પણ ફૂકવાની આગાહી કરી છે.
અંબાલાલ પટેલ ની નવી નકોર આગાહી
માર્ચ મહિનાથી ગુજરાત સહિત દેશમાં હિટવેવ વોર્નિંગ આપવામાં આવી છે. ત્યારે આગામી મહિને એટલે કે, એપ્રિલ મહિનામાં આંબાલાલ પટેલે કાળજાળ ગરમી પડવાની અને ગરમીનો પારો ઊંચ જવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
આ પણ વાચો : એપ્રિલના બીજા અઠવાડિયા માટે પરેશ ગોસ્વામીની ભયંકર આગાહી
અંબાલાલ માર્ચના અંતમાં પણ હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. જેમાં દેશના ઉત્તર પૂર્વના ભાગોમાં આંધે વંટોળની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં પ્રમોશન એક્ટિવિટી અને વેસ્ટન ડિસ્ટર્બન્સ ની અસરોના કારણે હવામાનમાં પડટો આવવાની આગાહી આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
એપ્રિલ મહિનામાં શું થશે?
અંબાલાલ પટેલે એપ્રિલની શરૂઆતમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા સાથે આંધી આવવાની સંભાવના વ્યક્ત કરે છે. તારીખ 3 થી 5 એપ્રિલ દરમિયાન દક્ષિણ ભારતના હવામાનમાં પલટો આવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
આ પણ વાચો : ગુજરાતમાં ફરી ડિસ્ટર્બન્સવાળી આગાહી: જાણો એપ્રિલ મહિનાની આગાહી
એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. આ દરમિયાન રાજ્યમાં આંધી વંટોળ સાથે પ્રિમુન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાંક છાંટા થવાની પણ શક્યતા આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 8 અને 9 એપ્રિલ દરમિયાન દેશના પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપોની શક્યતા વ્યક્ત કરી છે.
12 થી 14 એપ્રિલમાં હવામાનમાં પલટો!
અંબાલાલ પટેલ : એપ્રિલ મહિનાના મધ્યમાં એટલે 12 થી 14 એપ્રિલ દરમિયાન પણ ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. તારીખ 16 થી 18 એપ્રિલમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ ની અસર જોવા મળી શકે છે. આ પછી 19 થી 20 એપ્રિલ દરમિયાન મધ્યપ્રદેશનો હવામાન બદલાશે.
આ પણ વાચો : ચોમાસાનું પ્રથમ પૂર્વાનુમાન : કેવું રહેશે ચોમાસું, ક્યાં પડશે વધારે વરસાદ?
24 થી 26 એપ્રિલ દરમિયાન ગુજરાતનું વાતાવરણ વાદળછાયુ રહેવાની આગાહી આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જેમાં કેટલાક ભાગોમાં છૂટાછવાયા છાંટા પણ પડી શકે છે.
એપ્રિલ મહિનામાં કાલવૈશાખી
એપ્રિલ મહિનામાં કાલે શાખીનો અનુભવ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જેમાં માર્ચના મધ્યથી જુના મધ્ય સુધી ગરમ પવનો છે. તેના કારણે લુ સહિતની અસર જોવા મળતી હોય છે. અંબાલાલ પટેલે આ ઉનાળા દરમિયાન આખરી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. એપ્રિલ મહિના દરમિયાન તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી સુધી જવાની પણ સંભાવના આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
એપ્રિલની શરૂઆતમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા સાથે આંધી આવવાની સંભાવના વ્યક્ત કરે છે. તારીખ 3 થી 5 એપ્રિલ દરમિયાન દક્ષિણ ભારતના હવામાનમાં પલટો આવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.