ambalal patel : છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેને કારણે ઉનાળામાં પણ વરસાદ પડી રહ્યો છે. જેને લઈ હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 10 એપ્રિલનાં રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેમાં 10 અને 11 એપ્રિલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. બે દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી ગરમીનો પાર ઉંચકવાની શક્યતા છે.
ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ!
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણને લઈ આગાહી વ્યકત કરાઇ છે. જેમાં આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. તેમજ 10 એપ્રિલે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે 10 અને 11 એપ્રિલનાં રોજ પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. હવામાન વિભાગે ગુજરાતમાં 10 અને 11 એપ્રિલનાં રોજ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. તેમજ 10 અને 11 એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી છે. વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઉંચકાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો : 13 થી 16 એપ્રિલમાં વરસાદની શક્યતા? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?
ambalal patel : 10 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય થશે. તેમજ 10 અને 11 એપ્રિલે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. 10 એપ્રિલે છોટાઉદેપુર, દાહોદ અને નર્મદામાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. તો 11 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદ, અરવલ્લી, મહીસાગર અને છોટાઉદેપુરમાં પણ વરસાદ થવાની શક્યતા છે. માવઠા બાદ ગુજરાતમાં સરેસાશ તાપમાન 43 ડિગ્રી જોવા મળી શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
10 એપ્રિલે છોટાઉદેપુર, દાહોદ અને નર્મદામાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. તો 11 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદ, અરવલ્લી, મહીસાગર અને છોટાઉદેપુરમાં પણ વરસાદ થવાની શક્યતા છે.