heavy rains : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતના હવામાનને લઈને નવી આગાહી કરી છે. જેમાં તેમણે બેક ટુ બેક આકાશી આફત આવવાની શક્યતા દર્શાવી છે. જેમાં ભારે ગરમી અને ભારે માવઠાની આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીની નવી આગાહી
આખરી ગરમી બાદ તીવ્ર માવઠાની આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામી ના મતે 13 એપ્રિલ થી 16 એપ્રિલ દરમિયાન ચાર દિવસમાં વરસાદની શક્યતા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ઠંડરસ્ટોમ એક્ટિવિટી એટલે કે, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.
આ પણ વાચો : આજે ક્યાં કયા વિસ્તારોમાં વરસાદની આગાહી? જાણો આજનું હવામાન
રાજ્યની ગરમી અંગે આગાહી કાર પરેશ ગોસ્વામી જણાવે છે કે, હાલ ગુજરાતમાં રાઉન્ડ ચાલી રહ્યો છે. આ હિતદેવનો રાઉન્ડ 13 તારીખ સુધી ચાલી શકે છે. હજુ આગામી બે દિવસ ગરમીનો પારો ઊંચો આવી શકે છે.
કેટલાક ભાગોમાં ગરમીનો પારો 41 થી 43 ડિગ્રી પહોંચી શકે છે. કેટલાક ભાગમાં પાડો 43 થી વધુ થવાની પણ શક્યતા છે. કેટલાક ભાગોમાં તાપમાન 44 45 અને 46 ડિગ્રી પહોંચી શકે છે.
આ પણ વાચો : આ 7 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી
ક્યાં ક્યાં ભાગોમાં વરસાદની શક્યતા?
heavy rains : પરેશ ગોસ્વામી એ જણાવ્યું કે, 13થી 16 તારીખ દરમિયાન રાજ્યના અમુક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. જે માવઠાની અસર કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે.
આ પણ વાચો : 12 થી 15 એપ્રિલમાં ભુક્કા બોલાવતી અંબાલાલ પટેલની આગાહી
બીજા વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા સામાન્ય છુટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે. કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં એક્ટિવિટી સાથે ભારે માવઠું થાય તેવી આગાહી પરેશ ગોસ્વામી એ કરી છે.
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
માવઠાની અસર કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે.