tomorrow thunderstorms : બંગાળની ખાડીમાંથી ચક્રવાત સક્રિય થઈ રહ્યું છે. હાલ આ ચક્રવાતને લઇને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે હવામાન વિભાગે ચક્રવાતને લઇને માહિતી આપી છે કે આ ચક્રવાત ક્યાં અને ક્યારે ટકરાઈ શકે છે.
ક્યારે ટકરાશે વાવાઝોડું? – thunderstorms
હવામાન વિભાગે આગાહી કરી છે કે, વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધતી વખતે આ દબાણ ક્ષેત્ર વધુ તીવ્ર બનશે અને આજે સાંજ સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરશે. જેથી પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા છે.
આ પ્ણા વાચો : 100 થી 120 કિમીની ઝડપે વાવાઝોડું, ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું ભુક્કા બોલાવશે
અહીં ભારે પવન અને વરસાદની આગાહી
tomorrow thunderstorms : IMD એ કોલકાતા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, પૂર્વ મેદિનીપુર અને હાવડા જિલ્લામાં 26 અને 27 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ દિવસો દરમિયાન દક્ષિણ 24 પરગણામાં 100 થી 110 કિમીની ઝડપ અને પૂર્વ મેદિનીપુરમાં 80 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. જ્યારે કોલકાતા, ઉત્તર 24 પરગણા અને હાવડામાં પવનની ગતિ 60 થી 70 કિમી સુધી પહોંચવાની શક્યતા રહેલી છે.
આ પ્ણા વાચો : 26 તારીખે વાવાઝોડાની શક્યતા? અંબાલાલ પટેલે કરી નવી આગાહી
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે માછીમારોને 27 મેની સવાર સુધી ઉત્તર બંગાળની ખાડીમાં દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે ચક્રવાતની અસરને કારણે આજ થી ઉત્તર અને દક્ષિણ ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધતી વખતે આ દબાણ ક્ષેત્ર વધુ તીવ્ર બનશે અને આજે સાંજ સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરશે.