“તેજ વાવાઝોડું”
Ambalal and Meteorological Department forecast : ગુજરાતમાં સંભવત વાવાઝોડાને લઈને ખેલૈયા અને ખેડૂતોમાં ભારત ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતીમાં વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે મને વાગે જણાવ્યા અનુસાર અરબસાગરમાં લો પ્રેસર સિસ્ટમ બની રહે છે જે આગામી તારીખ 21 ઓક્ટોબરે સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર 20 ઓક્ટોબર સિસ્ટમ મજબૂત બનશે 21 થી 24 તારીખમાં વાવાઝોડું વધુ મજબૂત બનવાની શક્યતા રહેશે તેની ગતિ 150 કિમી જેટલી રહેવાની શક્યતા છે
વરસાદની આગાહી: નવરાત્રીના આગામી દિવસો કેવા રહેશે? જાણો હવામાન વિભાગની આગાહી
ઘેલીચિત્રા નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ
વાવાઝોડાને લઈ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબસાગર માં લોપ્રેસર સિસ્ટમ સક્રિય થઈ રહી છે જે આગામી તારીખ 21 ઓક્ટોબરે સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે આ વખતે દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ મધ્યમાં લોપ્રાશ સિસ્ટમ સક્રિય થઈ રહી છે ત્યારે આગામી 24 કલાક બાદ આ સિસ્ટમ વધુ મજબૂત બને તેવી શક્યતા છે
હવામાન વિભાગે આપી ચેતવણી!
વધુમાં જણાવ્યું કે માછીમારો બને તો અરબસાગર ન ખેડે જે એરિયામાં લો પ્રેશર વિસ્તાર છે અથવા જે વિસ્તારમાં ડિપ્રેશન સર્જવાનું છે તે વિસ્તારમાં માછીમારો ના જાય ત્યારબાદ 21 તારીખ પછી જ્યારે ડિપ્રેશન જાહેર કરી દેવામાં આવે ત્યાર પછી મોટા વહાણ પણ તે વિસ્તારમાં આજુબાજુના જાય જો કે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે ગુજરાત પર અસર અંગે હાલ કે હું વહેલું છે ગુજરાતના દરિયા કિનારે કોઈ પણ પ્રકારની વોર્નિંગ આપવામાં આવી નથી હાલ વરસાદ થવાની પણ કોઈ શક્યતા દેખાતી નથી વાતાવરણમાં કોઈ ફેરફાર થાય તેવી સંભાવના નથી
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબસાગરમાં દક્ષિણ પૂર્વ દક્ષિણ મધ્યમાં એક લોપ્રેશર સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન માં પરિવર્તિત થશે જોકે આ સિસ્ટમ પર હવામાં વિભાગ દ્વારા મોનિટરિંગ ચાલી રહ્યું છે દક્ષિણ પૂર્વ દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં માછીમારોને દરિયો ખેડવાના જેવા સૂચના આપવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અગાઉ અનુમાન જાહેર કર્યું હતું કે 17 ઓક્ટોબરથી એક સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થશે
અંબાલાલ પટેલની વાવાઝોડાને લઈ સૌથી મોટી આગાહી
હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ એમ પણ જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે 20 તારીખે સિસ્ટમ મજબૂત બનશે 21 થી 24 તારીખમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે વાવાઝોડાની ગતિ 150 કિ.મી રહેવાની શક્યતા છે
વાવાઝોડું : હવામાન વિભાગ (Ambalal and Meteorological Department forecast)
નોંધનીય છે કે, ભારતીય હવામાન વિભાગ (IMD)એ અરબ સાગરમાં થનારા સંભવિત ચક્રવાતી તોફાનના કારણે મહારાષ્ટ્રમાં હવામાનમાં ફેરફારની ચેતવણી આપી છે. આઈએમડીએ જણાવ્યુ છે કે, દક્ષિણ પશ્ચિમ મોનસૂન 19 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાંથી વિદાય થઈ ગયું છે. એક હળવા દબાણનું ક્ષેત્ર દક્ષિણ પૂર્વ અને તેની નજીક દક્ષિણ પશ્ચિમ અરબ સાગર પર સ્થિત છે. ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર સુધી સમુદ્રના ગરમ તાપમાનના કારણે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચક્રવાતોના વિકાસની સંભાવના રહેલી હોય છે.