Ambalal and Paresh Goswami : ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસમાં વાવાઝોડું અને વંટોળ જેવા માહોલ સાથે વરસાદ થયો છે. ઉત્તર ભારત પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હતું. તેના ટ્રક રાજ્યને અડીને પસાર થતાં તેની અસર ગુજરાતના વિસ્તારો માં જોવા મળી હતી. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ભાગોમાં માવઠું થયું હતું. હવે આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે વાત કરતા પરેશ ગોસ્વામી એ ઝાકળવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે અંબાલાલ પટેલે ઠંડીનું જોર વધવાની શક્યતા વિશે વાત કરી છે.
પરેશ ગોસ્વામી ની આગાહી
પરેશ ગોસ્વામી જણાવે છે કે, આગામી દિવસોમાં ગાઢ ધુમ્મસ અને ઝાકળવર્ષાની શક્યતા છે. તેમણે અગાઉ આગાહી કરતા જણાવ્યું હતું કે, હાલ પવનની ગતિ સામાન્ય કરતાં વધીને 25 થી 30 કિમી પ્રતિ કલાકની થઈ ગઈ છે. આ ગતિ બે થી ત્રણ દિવસ સુધી જોવા મળે તેવી શક્યતા છે. જોકે હવે ઉત્તર પૂર્વના પવનો હતા તેના બદલે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના પવનો ફુકાઈ રહ્યા છે.
આ પણ વાચો : હજી 24 કલાક આ વિસ્તારોમાં વરસશે વરસાદ, જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે શું આગાહી કરી
આ સાથે પરેશ ગોસ્વામી એ જણાવ્યું છે કે, પવનની દિશા બદલાવાના કારણે હવે માવઠાથી મુક્તિ મળશે. પરંતુ આગામી બે થી ત્રણ દિવસ સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. આ સાથે ગાઢ ધુમ્મસ અને ઝાકળ પણ જોવા મળે તેવી શક્યતા છે. ઝાકળવર્ષા ના કારણે વહેલી સવારે ધુમ્મસ પણ જોવા મળશે. જેના કારણે નજીકના અંતરનું સ્પષ્ટ ન જોઈ શકાય તેવું હવામાન સર્જાવાની શક્યતા છે. માવઠું થયું હોય એટલે ઘાટી ઝાકળવર્ષા પણ જોવા મળી શકે છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામી : ગુજરાતના હવામાન અંગે આગાહી, હવે આગામી દિવસોમાં વરસાદ થશે?
અંબાલાલ પટેલ ની આગાહી
Ambalal and Paresh Goswami : અંબાલાલ પટેલે માવઠા પછી ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી તારીખ 6 માર્ચ સુધી ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતા છે. રાત્રિના દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગો માં ઠંડીની અસર વધુ રહેશે અને લઘુતમ તાપમાન 10 ડિગ્રી થી નીચે જવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ઠંડીનું જોર વધવાની શક્યતા છે. 6 તારીખ સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે. અને શિવરાત્રી સુધી ઠંડા પૌવાનો ફોકાવાની પણ શક્યતા છે. વેસ્ટન ડીસ્ટર્બન્સ ના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોમાં ભારે પવન હશે. ગાંધીનગર, અમદાવાદમાં પવનની ગતિ વધુ જોવા મળશે. કોઈ કોઈ ભાગોમાં આંચકા નો પવન પણ રહેશે. શિવરાત્રીમાં ઠંડા પવનો ફુ. પવનની અસર બાગાયતી પાકો પર વધુ થશે.
આ પણ વાચો : આગામી 48 કલાક આ જીલ્લા માટે આકરી, જાણો અંબાલાલ પટેલે શુ કહયું
ગુજરાતના હવામાન વિભાગે પણ રાજ્યમાં લઘુતમ તાપમાન ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ આગાહી કરવામાં આવી છે. તેમાં હવે વરસાદની શક્યતા ન હોવાની પણ આગાહી છે. રાજ્યનું હવામાન સુકું રહેવાની સંભાવના પણ હવન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |