Ambalal Patel predict : ગુજરાતમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે. અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ, બે દિવસ બાદ અમદાવાદ સહિત ઘણા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થશે.

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે ભારે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી છે.
આ પણ વાચો : 20, 21 અને 22 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં 25 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.
ભારેથી અતિભારે વરસાદની શક્યતા
આજે અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જયારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે
વડોદરા, મહિસાગર, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાચો : આગામી 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ, અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની આગાહી
અતિ ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે 22 તારીખની આસપાસ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જયારે 22 થી 24 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. Ambalal Patel predict
ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, મહેસાણાના ભાગોમાં ભારે વરસાદ થશે, જયારે સાબરકાંઠા, અરવલ્લી, કચ્છના ભાગોમાં છૂટાછવાયો વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
નદીઓમાં પૂર આવવાની શક્યતા – Ambalal Patel predict
24થી 30 જૂનમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, જેના લીધે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદને કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે.

અગત્યની લિંક – Ambalal Patel predict
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |