અંબાલાલ પટેલે કરી આગાહી : ગુજરાત માં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફુંકાઈ રહ્યા છ. અને બેવડી ઋતુનું અનુભવ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવનો ઉકાઈ રહ્યા છે અને બપોર થતા ગરમી નો અનુભવ થાય છે. પરંતુ હવે ધીમે ધીમે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. હવે ઉનાળાની શરૂઆત થવા માંડી છે. જોકે માર્ચ મહિનામાં વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની આગાહી કરવામાં આવી રહી છે. જેની અસર રાજ્યના વાતાવરણ અને તાપમાનમાં જોવા મળશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી
ગુજરાતના જાણીતા હવે મને અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવે છે કે, આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા દેશના ઉતારીએ પર્વતીય પ્રદેશોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે. પંજાબ રાજસ્થાન અને હરિયાણા ભાગો સુધી આ વેસ્ટન ડીસ્ટબન્સ ની અસર જોવા મળી શકે છે. ગુજરાતના ભાગોમાં ભારે પવન ફુંકાવાની પણ શક્યતા છે. બપોર અને સાંજના સમયે ગુજરાતના ઘણા ભાગોમાં પવન ફૂંકાય શકે છે. અને કચ્છના ભાગો માં પણ પવનની ગતિ વધુ જોવા મળી શકે છે.
આ પણ વાચો : 2024નું ચોમાસું એકદમ ટનાટન : કેસુડાના ફુલે આપ્યા સોનેરી સંકેત
તેમણે વધુમાં જણાવ્યું કે, આજથી 15 માર્ચના સવાર સુધી ઠંડા પવન ફૂંકાવાની શક્યતા છે. 14 માર્ચના ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. અમુક વિસ્તારોમાં વાદળો પણ દેખાશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની પણ શક્યતા રહેલી છે. 15 થી 20 માર્ચના વેસ્ટન ડીસ્ટબન્સ આવવાની શક્યતા છે.
18 થી 20 માર્ચમાં શુ થશે?
અંબાલાલ પટેલે કરી આગાહી : આ વેસ્ટન ડીસ્ટર્બન્સ ની અસર ગુજરાતના ભાગોમાં 18 માર્ચથી 20 માર્ચ દરમિયાન વાદળો આવી શકે છે. જેમાં રાજ્યમાં 23 માર્ચ ના વાદળો આવી શકે તેવી શક્યતાઓ છે. અને માર્ચ મહિનાના અંતમાં વધુ એક વેસ્ટન ડીસટેબલ્સ આવે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્તિ છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલ : અરબી સમુદ્રમાં હલચલ, વરસાદ, કરા, ગરમી, ભારે પવનની આગાહી.. આ વખતે આવી બન્યું!
શિયાળામાં પણ વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે. જેના કારણે ઠંડી ઓછી પડે અને આગાહી પણ જોવા નથી મળી. પરંતુ ઉનાળામાં કાળજા ગરમી પડશે તેવી શક્યતાઓ છે. સામાન્ય તાપમાન કરતા ઓછું તાપમાન રહેવાનું અનુમાન આંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે. જો કે ધીમે ધીમે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે અને 20 માર્ચથી ગરમી નો પ્રકોપ વધશે તેવી આગાહી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
વેસ્ટન ડીસ્ટર્બન્સ ની અસર ગુજરાતના ભાગોમાં 18 માર્ચથી 20 માર્ચ દરમિયાન વાદળો આવી શકે છે. જેમાં રાજ્યમાં 23 માર્ચ ના વાદળો આવી શકે તેવી શક્યતાઓ છે.