અંબાલાલ પટેલની આગાહી
ચોમાસુ 2025 : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હોળીની જ્વાળાને લઈને શુભ સંકેતો આપ્યા છે. આ વખતે હોળીની જ્વાળાઓ પશ્ચિમ દિશામાં જોવા મળી હતી. સાથે જ હોળીની જ્વાળાઓ ઉત્તર દિશામાં પણ જોવા મળી હતી. જેને લઈને અંબાલાલ પટેલ દ્વારા ચોમાસું કેવું રહેશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

ચોમાસુ 2025 કેવું રહેશે?
અંબાલાલ પટેલે હોળીની જ્વાળાને લઈને જણાવ્યું કે આ વખતે ગુજરાતમાં ચોમાસું ઘણું સારુ રહેવાનું છે. આ વખતે ચોમાસામાં લો પ્રેશરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે અને તેમનો પાક સારો રહેવાનો છે.
આ પણ વાચો : હોળી બાદ ગુજરાતના હવામાનમાં પલટો આવશે? અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી
ચોમાસામાં આ વર્ષે અરબ સાગર તેમજ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે જેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. એટલે કે આ વખતે હોળીની જ્વાળાઓએ શુભ સંકેત આપ્યા છે.
ચોમાસુ 2025 : ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે હોળીની જ્વાળાએ ઘણાં જ શુભ સંકેતો આપ્યા છે. વરસાદ આ વખતે ગુજરાતમાં સારો પડશે એટલે કે ચોમાસું સારુ રહેવાનું અને હોળીની જ્વાળાને જોતા આરોગ્ય પણ લોકોનું સારુ રહેશે. ખાસ કરીને ચોમાસું સારુ રહેશે જેના કારણે ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અંબાલાલ પટેલે હોળીની જ્વાળાને લઈને જણાવ્યું કે આ વખતે ગુજરાતમાં ચોમાસું ઘણું સારુ રહેવાનું છે.