અંબાલાલ પટેલની આગાહી : ગૂજરાત પર ત્રાટકશે વાવાઝોડું! જાણો ક્યાં કેટલી કરી શકે છે અસર?

WhatsApp Group Join Now

અંબાલાલ પટેલની આગાહી : દેશમાં સૌથી પહેલાં આંદામાન-નિકોબારમાં સત્તાવાર રીતે ચોમાસું બેસતું હોય છે. હવામાન વિભાગની જાહેરાત મુજબ કેરળમાં 31 તારીખ થી ચોમાસું બેસી શકે છે, જ્યારે ગુજરાતમાં આવતી 19 જૂનથી ચોમાસાનો પ્રારંભ થઇ શકે છે. બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે.

Paresh Goswami

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ આગાહી

ચોમાસુ ગુજરાતમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, 19 જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતા છે. જ્યારે આજથી આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાચો : 24 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો કયા કયા વરસાદની આગાહી

અંબાલાલ પટેલની આગાહી : અંબાલાલ પટેલે કહ્યું છે કે, 26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર જોવા મળી શકે છે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં 100 થી 120 kmની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી રહી છે. અરબ સાગરમા મેના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર થઈ શકે છે. 8 જૂન બાદ અરબ સાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની સંભાવના છે.

આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલની બે વાવાઝોડાની આગાહી, બન્ને આફતની તારીખો આપી!

ચોમાસુ ક્યારે પહોંચશે?

હવામાન વિભાગ મુજબ, ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચી ગયું છે. 31 મે સુધીમાં કેરળ પહોંચે તેવી શક્યતા છે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં વાવાઝોડું તત્રાટકી શકે છે. આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં ચક્રવાત સક્રિય થઈ શકે છે. તોફાની વાવાઝોડાથી ઓડિશા અને મહારાષ્ટ્ર પ્રભાવિત થઈ શકે.

આ પણ વાચો : 25 તારીખથી ફરી વરસાદની આગાહી! વાવાઝોડા-ચોમસા અંગે પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે ચોમાસું વહેલા કેરળમાં આવી શકે છે. જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા રહે. એટલે કે ચોમાસું 28 મેથી 3 જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે.

મધ્યપ્રદેશમાં 16 થી 21 જૂન અને રાજસ્થાનમાં 25 જૂનથી 6 જુલાઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે. જ્યારે યુપીમાં તે 18 થી 25 જૂન સુધી અને બિહાર-ઝારખંડમાં 18 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ આગાહી

ચોમાસુ ગુજરાતમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, 19 જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતા છે. જ્યારે આજથી આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment