Ambalal Patel terrible prediction : હવામાનને લઇને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 6 જૂન સુધીમાં પવનની સ્પીડ 40 કિમીની આસપાસ જોવા મળી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં આંધી વંટોળની શકયતા રહેલી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકિનારે હળવો વરસાદ પડવાની શક્યતા છે.
આંધી-વંટોળ સાથે વરસાદ શક્યતા?
Ambalal Patel terrible prediction : આગામી દિવસોમાં આંધી-વંટોળ સાથે વરસાદ શક્યતા છે. આગાહી અનુસાર પાકિસ્તાનથી આંધી મધ્ય અને ઉત્તર ગુજરાત સુધી પહોચશે. સૌરાષ્ટ્રના કેટલાકના ભાગોમાં આંધી-વંટોળ આવવાની શક્યતા છે.
આ પણ વાચો : આવતીકાલ સુધી આ 4 જિલ્લામાં કરાઈ આગાહી, હવામાન વિભાગ
અરબ સાગરમાં આગામી તારીખ 10 થી 12 જૂનમાં લો પ્રેશર સક્રિય થશે અને ભારતના દક્ષિણમાં બેસેલું ચોમાસું આગળ વધવની શક્યતા છે. 10 થી 12 જૂનમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની પડવાની શકયતા છે.
આ પણ વાચો : આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી
આ સમયગાળામાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા રહેલી છે. અત્યારે અલનીનોની અસર રહેશે, લા નીનોની અસર જોવા નહીં મળે. 15 જૂન સુધી ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી અંબોલ પટેલે કરી છે. ભારે પવનને કારણે બાગાયતી પાકોમાં નુકસાનની શક્યતા પણ તેમણે વ્યકત કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આગામી દિવસોમાં આંધી-વંટોળ સાથે વરસાદ શક્યતા છે. આગાહી અનુસાર પાકિસ્તાનથી આંધી મધ્ય અને ઉત્તર ગુજરાત સુધી પહોચશે.