Ambalal predicts heavy rain : ગુજરાતમાં કમોસમી વરસાદે ભારે નુકસાન વેર્યુ છે ત્યારે હવે આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં હજુ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની નવી આગાહી – Ambalal predicts heavy rain
અંબાલાલ પટેલે કહ્યું હવે રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. મોટાભાગના વિસ્તારમાં મહત્ત્મ તાપમાન 30થી 34 ડિગ્રી જેટલું રહેશે. હજુ પણ ગાજવીજ સાથે પ્રિમોનસૂનનો વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાચો : આજે 10 જિલ્લા સાવધાન, જાણો આજે ક્યાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી
આજે ક્યાં ક્યાં વરસાદની શક્યતા?
આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ થઈ શકે છે. જો કે 8 મેથી રાજ્યમાં ભરમાં વરસાદનું જોર ધટશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે. તેમણે કહ્યું કે વરસાદના કારણે તાપમાન 30 ડિગ્રીથી નીચે જઈ શકે છે.
11થી 20 તારીખમાં વરસાદની આગાહી
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે સાથે જ 10 મે સુધી રાજ્યમાં છુટોછવાયો વરસાદ રહેશે તેવી આગાહી કરી છે..11થી 20 મે સુધી વંટોળ અને આંધીનું પ્રમાણ વધારે રહેશે.
આ પણ વાચો : 6,7 અને 8 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી
25 થી 4 જૂનમાં સાયક્લોન બનશે?
તેમણે 25 થી 4 જૂન દરમ્યાન અરબ સાગરમાં સાયક્લોન બનશે તેમ કહ્યું ..25 થી 28 મે વરસાદ થાય અને ન થાય તો વરસાદ લંબાશે તેવું અંબાલાલે જણાવ્યું છે. 28 મે પછી જો વરસાદ ન થાય તો વરસાદ ચોમાસામાં ખેંચાશે તેવું તેમણે કહ્યું.
નીચેના વિડીયોમાં વઘુ માહીતી આપેલ છે
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
10 મે સુધી રાજ્યમાં છુટોછવાયો વરસાદ રહેશે તેવી આગાહી કરી છે..11થી 20 મે સુધી વંટોળ અને આંધીનું પ્રમાણ વધારે રહેશે.