cyclone forecast : ગુજરાતમાં હાલ હવે વરસાદે વિરામ લીધો છે, પરંતુ ગુજરાતીઓ માટે સારા સમાચાર છે કે નવરાત્રિના સમયગાળા દરમિયાન વરસાદ પડવાની શક્યતાઓ ઘણી ઓછી છે. પરંતુ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે બે-બે ચક્રવાતની આગાહી કરી છે. એક તોફાની વાવાઝોડું ઓક્ટોબરમાં અને બીજું નવેમ્બરમાં ત્રાટકશે, એમ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાચો : 25 તારીખથી નવો વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે રાજ્યમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. ગ્રહોની સ્થિતિ જોતા શુક્રના ભ્રમણને કારણે રાજ્યમાં વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ મોનસૂન નક્ષત્ર છે, તેથી વરસાદ પડવાની સંભાવના છે. નવરાત્રી દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં અતી ભારે વરસાદ પડી શકે છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરની વચ્ચે રાજ્યમાં કડાકા અને વીજળી સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : 21 થી 26 સપ્ટેમ્બરમાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગ, અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની આગાહી
હવે ક્યારે આવશે વાવાઝોડું ? – cyclone forecast
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખતરા અંગે સંકેત આપતાં જણાવ્યું છે કે, 10 ઓક્ટોબરે બંગાળમાં વાવાઝોડા ની શક્યતા છે. તેથી, 16 નવેમ્બરથી બંગાળની ખાડીમાં હળવું દબાણ ઉત્પન્ન થશે, અને 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે વાવાઝોડું ઉત્પન્ન થઈ શકે છે.
વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે? – cyclone forecast
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાતમાં અતી ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. અગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલ છે. 25, 26 અને 27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવેલ છે. બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવેલ છે.
આ પણ વાચો : 24 તારીખથી વરસાદનો છેલ્લો ધમાકેદાર રાઉન્ડ શરૂ! પરેશ ગોસ્વામીની વરસાદ અને ચોમાસાનાં વિદાયની આગાહી
નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હળવા વરસાદની આગાહી કરવામાં આવેલ છે. 23મી સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે, જેને લઈ વરસાદ પડવાની શક્યતાઓ છે. જેના પરિણામે રાજ્યના 10 જિલ્લામાં કડાકા અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલ છે.\
ખાસ નોંઘ : વરસાદ અને વાતાવરણ ની વધુ માહિતી માટે ભારતીય હવામાન વિભાગ ની સુચના ને અનુસરવું.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
10 ઓક્ટોબરે બંગાળમાં વાવાઝોડા ની શક્યતા છે. તેથી, 16 નવેમ્બરથી બંગાળની ખાડીમાં હળવું દબાણ ઉત્પન્ન થશે, અને 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે વાવાઝોડું ઉત્પન્ન થઈ શકે છે.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી માહિતી જુદા જુદા ધાર્મિક ગ્રંથો, પુસ્તકો, તેમજ ઇન્ટરનેટ અને વિદ્વાનો દ્વારા મેળવેલ છે. જે 99 % સાચી હોઈ શકે છે. માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં કોઈની સજ્જનની સલાહ લેવી જોઈએ.(વરસાદ કે વાવાઝોડા વખતે ભારતીય હવામાન વિભાગ ની સૂચના ને અનુસરવું) બાકી આ માહિતી 100 % સાચી જ છે તેવો દાવો અમારું પેજ કે વેબસાઇટ કરતી નથી. જેની દરેકે નોંધ લેવી. તેમજ આર્ટિકલની નકલ કરવી નહીં.