5 ઓગસ્ટ સુઘીની આગાહી, અંબાલાલ ૫ટેલની નવી નકોર આગાહી – August Prediction by Ambalal Patel

WhatsApp Group Join Now

5 ઓગસ્ટ સુઘીની આગાહી, અંબાલાલ ૫ટેલની નવી નકોર આગાહી – August Prediction by Ambalal Patel

અંબાલાલ પટેલની આગાહી

પાંચ દિવસનાં વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વરસાદનાં ચોથા રાઉન્ડને લઈને આગાહી કરી છે કે, 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી સર્જાશે. તેમજ આગામી 27 અને 28 તારીખના રોજ રાજ્યનાં પશ્ચિમ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આવનારા ઓગસ્ટ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ભારે વરસાદનાં સંજોગોઃ અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં વરસાદની આગાહી કરી હતી કે, સ્વાતિ નક્ષત્રમાં વરસાદ પડવાની શક્યતા છે. તેમજ હજુ ગુજરાતમાં સારા વરસાદનાં સંજોગો બની રહ્યા છે. ત્યારે મુંબઈ મહારાષ્ટ્રમાં પણ 400 મીમી વરસાદ થવાની શક્યતા છે. તેમજ આહવા ડાંગ, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. ઓરિસ્સાનાં દરિયામાં ડીપ ડિપ્રેશન મજબૂત બનશે. જેનાથી ઉત્તર ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

ઓગસ્ટમાં ભારે વરસાદ

રાજ્યમાં ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં વરસાદ થવાની શક્યતા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભારે વરસાદનાં કારણે નર્મદા અને તાપીનાં જળસ્તરમાં વધારો થશે.  બંગાળનાં ઉપસાગર અને અરબ સાગરમાં પ્રતિકિમી 100 ની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. ત્યારે ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી સહિતનાં વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. તેમજ અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી છે.

August Prediction by Ambalal Patel – August Prediction by Ambalal Patel

Predictions of Ambalal Patel

After a break of five days, the forecast of rain again in the state has been made by Gujarat’s renowned meteorologist Ambalal Patel. Regarding the fourth round of rains, it has been predicted that from July 27 to August 5, rains will occur in Saurashtra and South Gujarat. Also, rain has been predicted in the western parts of the state on the next 27th and 28th. Then the forecast of rain has been made in the first week of the coming month of August.

Conditions of heavy rains in Gujarat: Ambalal Patel

Meteorologist Ambalalal Patel had further predicted rain that there is a possibility of rain in Swati Nakshatra. Also, conditions of good rains are being created in Gujarat. Then there is a possibility of 400 mm of rain in Mumbai and Maharashtra. Also, there is a possibility of heavy rains in Ahva Dang, Valsad and South Gujarat. Deep depression will strengthen in the sea of Odisha. Due to which there is a possibility of heavy rains in North India.

heavy rain in august

There is a possibility of rain in the state in the first week of August. Heavy rains have also been predicted in Madhya Pradesh and Rajasthan. So, due to heavy rains, the water level of Narmada and Tapi will increase. There is a possibility of wind blowing at the speed of 100 per km in Bay of Bengal and Arabian Sea. Then in the first week of August there is a possibility of rain in the areas including Mehsana, Aravalli. Along with this, there is a forecast of light rain in Ahmedabad as well.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.