Ambalal latest forecast : હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં છુટા છવાયા સ્થળોએ હળવી મેઘ ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, તો અંબાલાલે બીજા રાઉન્ડમાં 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકવાની આગાહી કરી છે.

15 જુલાઇ ક્યાં ક્યાં આગાહી
15 જુલાઇએ પણ સમગ્ર રાજ્યમાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની આગાહી: હજુ ક્યાં સુધી રહેશે વરાપ, જાણો હવે ક્યારે ફરીથી શરૂ થશે વરસાદનો રાઉન્ડ
16 જુલાઇ ક્યાં ક્યાં આગાહી
16 જુલાઇએ પણ રાજ્યમાં હળવી મેઘ ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે
14 થી 20 જુલાઈ દરમિયાન રાજ્યભરમાં વરસાદી માહોલ
ગુજરાત રાજ્યમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય બન્યું છે અને આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજથી 20 જુલાઈ સુધી રાજ્યના અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. જોકે, ખાસ કરીને આગામી બે દિવસ (આજ અને આવતીકાલ) ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાચો : 12 થી 17 તારીખમાં ભારે વરસાદ ખાબશે! આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના અનુસાર 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. જેને લઈ 2 થી 10 ઈંચ જેટલો વરસાદ વરસશે.

અગત્યની લિંક – Ambalal latest forecast
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |