બિપરજોય વાવાઝોડું: 125ની જડપ, વાવાઝોડાની ગુજરાતમાં કેટલી અસર? – Biparjoy cyclone in Gujarat

WhatsApp Group Join Now

બિપરજોય વાવાઝોડું: 125ની જડપ, વાવાઝોડાની ગુજરાતમાં કેટલી અસર? – Biparjoy cyclone in Gujarat

ગુજરાત પર તોળાતા સંભવિત વાવાઝોડા બીપરજોઈ અંગે હવામાન વિભાગે અપડેટ જાહેર કર્યું છે. આજે સવારના અપડેટ મુજબ બી પર જોઈ છેલ્લા ત્રણ કલાકમાં સ્થિર રહ્યું હતું. બીપરજોઈ વાવાઝોડું ગોવાના પશ્ચિમ – દક્ષિણપશ્ચિમમાં લગભગ ૯૦૦ કિલોમીટર, મુંબઈથી 1,020 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ, પોરબંદર થી 1,090 કિલોમીટર દક્ષિણ – દક્ષિણપશ્ચિમ અને કરાંચીથી 1380 કિલોમીટર દક્ષિણે છે.

વાવાઝોડું લગભગ ઉત્તર તરફ આગળ વધવાની અને આગામી 6 કલાકમાં પૂર્વ મધ્ય અરબી સમુદ્ર વરના ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતર થવાની શક્યતા છે અને ત્યાર પછીના 24 કલાક દરમિયાન તે જ પ્રદેશમાં વધુ તીવ્રત ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ ૫ણ વાચો: બીપરજોય વાવાઝોડુ: 125ની સ્પીડ, 7 થી 10 તારીખમાં આગાહી, અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળશે

7 જૂન: પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને પશ્ચિમ મધ્ય અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તથા 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે આજે સાંજ સુધીમાં લગભગ પવનની ઝડપ 125 કિલોમીટર પ્રતિ કલાકની થવાની શક્યતા સેવાઈ રહી છે. પશ્ચિમ મધ્ય અને દક્ષિણ અરબી સમુદ્રના નજીકના વિસ્તારો અને ઉત્તર કેરળ, કર્ણાટક, ગોવાના દરિયાકાંઠે અને તેની બહારના વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

8 જૂન: પવનની ઝડપ 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચે તેવી શક્યતા છે અને તે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને પશ્ચિમ મધ્ય અને દક્ષિણ અરબ ના આસપાસના વિસ્તારોમાં પ્રવર્તે છે. આઠ જૂન ની સાંજથી તે લગભગ 145 કિલોમીટર પ્રતિ કલાક થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કર્ણાટક l, ગોવા, મહારાષ્ટ્રના અને તેની બહાર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુગાવાની શક્યતા રહેલી છે.

9 જૂન: મધ્ય અરબી સમુદ્ર પર 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પર્વતે તેવી શક્યતા છે. તે જ વિસ્તારમાં 9 જૂની સાંજથી પવનની ઝડપ ૧૬૫ કિલોમીટર પ્રતિ કલાકની થવાની શક્યતા રહેલી છે. દક્ષિણ અભિ સમુદ્રના નજીકના વિસ્તારોમાં પવનની ઝડપ લગભગ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચે તેવી શક્યતા છે. કર્ણાટક ગોવા મહારાષ્ટ્રના દયા કાઢે અને તેની બહાર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

10 જૂન: મધ્ય અરબી સમુદ્ર પર 145 થી 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ અરબી સમુદ્રના નજીકના વિસ્તારો અને ઉત્તર કર્ણાટક ગોવા મહારાષ્ટ્રના દરિયાકાંઠે અને તેની બહારના વિસ્તારમાં પવનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.

11 જૂન: મધ્ય અને નજીકના ઉત્તર અરબી સમુદ્ર પર સમુદ્રની સ્થિતિ અસાધારણ રહેવાની શક્યતા રહેલી છે પૂર્વ મધ્ય અરબી સમુદ્રના નજીકના વિસ્તારો અને ગોવામાં મહારાષ્ટ્રના દરિયાકાંઠે અને તેની બહાર ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર દરિયાની સ્થિતિ અત્યંત રફ રહે તેવી શક્યતા છે.

આ ૫ણ વાચો: સાવધાન! વાવાઝોડું સક્રિય થતા ગુજરાત પર મોટું સંકટ, હવામાન વિભાગે આપી ચેતવણી

Biparjoy cyclone: 125 dead, how much impact of the cyclone in Gujarat?

The Meteorological Department has released an update regarding the likely storm Beparjoi approaching Gujarat. According to this morning’s update, viewing on B has remained stable in the last three hours. Cyclone Biparjoi is about 900 km west-southwest of Goa, 1,020 km south-west of Mumbai, 1,090 km south-southwest of Porbandar and 1,380 km south of Karachi.

The storm is likely to move almost northward and develop into a severe cyclonic storm over East Central Arabian Sea during the next 6 hours and further intensify into a cyclonic storm over the same region during the next 24 hours.

June 7: Gusts of 80 to 90 kmph and gusting to 100 kmph are expected over East Central Arabian Sea and adjacent areas of West Central and South East Arabian Sea. While the wind speed is expected to be around 125 km per hour by this evening. Gusts of up to 60 kmph are likely over West Central and South Arabian Sea and coastal areas of North Kerala, Karnataka, Goa and beyond.

June 8: Wind speed is likely to reach 125 kmph and prevail over East Central Arabian Sea and surrounding areas of West Central and South Arabia. The weather department has expressed the possibility that it will be around 145 km per hour from the evening of June 8. Wind gusts of up to 60 kmph are likely over Karnataka, Goa, Maharashtra and beyond.

June 9: Winds up to 155 kmph are likely to gust over the Central Arabian Sea. In the same area, the wind speed is likely to reach 165 km per hour from 9 o’clock in the evening. Wind speed is likely to reach around 70 km per hour in areas near the South Abhi Samudra. Wind speed of 60 km per hour is likely to prevail over Karnataka, Goa and Maharashtra.

June 10: The Meteorological Department has predicted wind gusts of 145 to 155 kilometers per hour over the Central Arabian Sea. Wind speed is likely to reach 60 km per hour over areas near South Arabian Sea and coastal areas of North Karnataka, Goa, Maharashtra and beyond.

June 11: Sea condition likely to remain rough over Central and Near North Arabian Sea Near East Central Arabian Sea and Goa along Maharashtra coast and beyond North East Arabian Sea and Gujarat coast and beyond Very rough sea condition is likely.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.