બિપોરજોય વાવાઝોડું: વાવાઝોડું લેન્ડફોલ ક્યારે કરશે?ઉત્તર ગુજરાત અને કચ્છમાં એલર્ટ, ક્યા ક્યા વરસાદની શક્યતા? – Biporjoy Cyclone ​​When will the cyclone make landfall

WhatsApp Group Join Now

Biporjoy Cyclone ​​When will the cyclone make landfall

બિપોરજોય વાવાઝોડું: વાવાઝોડું લેન્ડફોલ ક્યારે કરશે?ઉત્તર ગુજરાત અને કચ્છમાં એલર્ટ, ક્યા ક્યા વરસાદની શક્યતા?

મિત્રો ગઈકાલે જણાવ્યું હતું એમ અવાજોડું ઉત્તર પૂર્વ બાજુ ટન લેવામાં જેટલો સમય લગાવશે તેટલું પાકિસ્તાન બાજુ સરગતો જશે એ પ્રમાણે જ વાવાઝોડાઈ એ કાલે દિશા બદલવામાં સમય લગાવ્યો હતો જેના કારણે કાલે સવારે વાવાઝોડું માંડવી આસપાસ ટકરવાની શક્યતા બની હતી હવે તે થોડી ઉપર જઈ જખૌ પોર્ટ આસપાસના વિસ્તારોમાં ટકરાવાની શક્યતા છે. અને હજુ પણ વાવાઝોડાએ સંપૂર્ણપણે સરખો ઉત્તર પૂર્વનો ટંડ લીધો નથી.

જો વાવાઝોડા ને હજુ પણ પૂરેપૂરો ટન લેવામાં સમય લાગશે તો હજુ પણ વાવાઝોડું થોડું ઉપર સરકે તેવી શક્યતા છે અને જેટલું ઉપર સર્કે એટલું કચ્છ પણ જોખમ ઓછું થવાની શક્યતા રહે હાલ આપણી પાસે કચ્છના માંડવી થી પાકિસ્તાનના કરાચી સુધીના વિસ્તારમાં એલર્ટ ગણી શકાય. જેમાં જખૌ પોર્ટ આસપાસના વિસ્તારથી વાવાઝોડાના પ્રવેશની શક્યતા રહેલી છે અને ઉપર જણાવ્યા અનુસાર જો વાવાઝોડું સંપૂર્ણ ટર્ન લેવામાં જો સમય લગાવશે તો વાવાઝોડું હજુ થોડો ઉપર પણ સરકી જશે.

આ પણ વાંચો: 15મી જૂને સાંજે વાવાઝોડું ત્રાટકશે: ગુજરાતનાં આ બે જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદની આગાહીhttps://khedutsamachar.in/heaviest-rainfall-forecast-in-these-two-districts-of-gujarat/

વાવાઝોડું ક્યારે લેન્ડફોલ કરશે?

વાવાઝોડું કચ્છમાં ટકા છે. ત્યારે તેના સેન્ટર આસપાસ 150 કિલોમીટરના પવનો રહેશે અને સેન્ટરથી દૂર જતા જતા વિસ્તારોમાં પવન ઓછો થતો જતો હોય છે. અને વાવાઝોડું અત્યંત ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. તેથી આવતીકાલ બપોર પછી થી મોડી રાત્રી સુધીમાં ગમે ત્યારે આ વાવાઝોડું ટકરાઈ શકે હાલ. વાવાઝોડું ટકરાવાનો ફિક્સ સમય આવતીકાલે ખબર પડી જશે.

ક્યા ક્યા વરસાદની શક્યતા?

પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રને તારા વરસાદનો લાભ મળી ગયો છે. જ્યારે બીજા વિસ્તારમાં ક્યાંક ક્યાંક લાભ મળ્યો છે.હવે વાવાઝોડું ફરીથી દિશા બદલે ગુજરાતની નજીક આવતું જ હશે તેમ ફરી વરસાદનો વિસ્તાર વધવાનો ચાલુ થતું જશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં સારો લાભ મળશે અને વાવાઝોડું કચ્છથી અંદર આવશે. એટલે ઉત્તર સૌરાષ્ટ્રના પણ સારો લાભ મળે તેવી શક્યતા છે. બાકીના સૌરાષ્ટ્રમાં છુટો છવાયો સારા વરસાદનો લાભ મળે તેવી શક્યતા રહેલી છે. જે વિસ્તારોમાં સારો વરસાદ ના પડે ત્યાં રેડા ઝાપટા તો પડશે જ

મિત્રો વાવાઝોડું હાલી સ્થિતિ પ્રમાણે કચ્છમાં ત્રાતકે તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારતે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. મિત્રો કચ્છમાં મેઘ તાંડવ થઈ ભુકા કાઢશે તેવી શક્યતા છે અમુક વિસ્તારોમાં 10 ઇંચ ઉપર વરસાદ પડે તેવી પણ શક્યતા રહે જો થોડું ઉપર સરખી પાકિસ્તાનમાં જાય તો વરસાદની માત્રા આંશિક ઘટે. પરંતુ ભારતથી અતિ ભારે વરસાદની શક્યતા તો રહે જ એટલે તૈયારીમાં રહેવું.

વાવાઝોડા ના આઉટર વાદળા થોડા વધુ ઘેરાવા સાથે આગળ વધે તો મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા રહે.નહીં તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કટકે કટકે સારા રેડા ઝાપટા પડવાની શક્યતા છે. ટૂંકમાં હાલની સ્થિતિ પ્રમાણે હજુ ઘણા વિસ્તારમાં સારા વરસાદની શક્યતા રહેલી છે.

Biporjoy Cyclone: ​​When will the cyclone make landfall? Alert in North Gujarat and Kutch, likely to rain in some places?

Friends said yesterday that the more time the noise takes to the north-east side, the more time it will move towards Pakistan. Likewise, the storm took time to change direction tomorrow, due to which the storm is likely to hit around Mandvi tomorrow morning. There is a possibility of collision. And yet the storm has not taken a completely uniform northeasterly toll.

If the storm still takes time to take full tonnage, then there is still a possibility that the storm will move a little higher and the higher it moves, the risk will decrease, but now we have an alert in the area from Mandvi in ​​Kutch to Karachi in Pakistan. In which there is a possibility of entry of storm from the area around Jakhou Port and as mentioned above, if the storm takes time to take a complete turn, then the storm will move up a little more.

When will the storm make landfall?

Cyclone is percent in Kutch. At that time, there will be 150 km winds around its center and the wind will decrease in the areas moving away from the center. And the storm is moving very slowly. So this storm can hit anytime from tomorrow afternoon to late night. The fixed time of the storm will be known tomorrow.

Any chance of rain?

West Saurashtra and South Saurashtra have benefited from your rains. While some other areas have benefited somewhere. Now the storm will change its direction again and as it is approaching Gujarat, the area of ​​rain will continue to increase again. West Saurashtra South and Saurashtra will get good benefits and storm will come in from Kutch. Hence, North Saurashtra is also likely to get good benefits. The rest of Saurashtra is likely to benefit from good rains with scattered showers. In areas where there is no good rain, there will be showers

According to the current situation, if the Mitro cyclone hits Kutch, India is likely to receive extremely heavy rains in Kutch and North Gujarat. Friends, there is a possibility that there will be cloud storm in Kutch, there is a possibility that there will be more than 10 inches of rain in some areas, but if a little more goes to Pakistan, the amount of rain will decrease partially. But there is a possibility of very heavy rain from India, so be prepared.

If the outer clouds of the storm advance with a little more encirclement, there is a possibility of good rain in Central Gujarat. Otherwise, there is a possibility of scattered good rains in Central Gujarat and South Gujarat. In short, according to the current situation, there is still a possibility of good rain in many areas.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.