મોચા ચક્રવાત: 11 થી 15 મેની વચ્ચે દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા, શુ ચક્રવાત ગુજરાતને અસરકર્તા રહેશે? – cyclone mocha likely to hit the coast between may 11 to 15

WhatsApp Group Join Now

મોચા ચક્રવાત: 11 થી 15 મેની વચ્ચે દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા, શુ ચક્રવાત ગુજરાતને અસરકર્તા રહેશે? – cyclone mocha likely to hit the coast between may 11 to 15

બંગાળની ખાડીમાં પહેલો પ્રિમોન્સૂન ચક્રવાત સર્જાવાની સંભાવના છે. જેનું નામ ચક્રવાત મોચા નામ આપવામાં આવી શકે છે. આ મોચા નામનું ચક્રવાત 11 થી 15 મે વચ્ચેના ગાળામાં બાંગ્લાદેશના કાંઠા વિસ્તારમાં ત્રાટકવાની શક્યતા રહેલી છે. યુએસ રોબર ફોર કાસ્ટ સિસ્ટમે ગ્યા શનિવારે રાત્રે આ ચક્રાવત સર્જાવાની આગાહી કરી દીધી હતી.

આગામી તારીખ 5 મેથી 11 મે 11 મે ની વચ્ચે બંગાળની ખાડીમાં મોટું ચક્રવાત સર્જાય તેવી શક્યતા રહેલી છે. પાંચ મેની આસપાસ દક્ષિણ બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતના હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ મુજબ કેટલાક મોડેલો દર્શાવે છે કે, ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાય રહ્યું છે. સાથે જ imd દ્વારા માહિતી આપવામાં આવી છે કે, તે બંગાળની ખાડીમાં જે ચક્રવાત સળજાવાનો છે તેના વિકાસ પર ખાસ નજર રાખી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર મોચા નામનું ચક્રવાત મધ્યરાત્રી પછી 11 અને 13 મે ની વચ્ચે મ્યાનમાર ના અનામત રાજ્ય અને બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ કિનારા પર છટકવાની શક્યતા રહેલી છે. જ્યારે જ્યારે આ મોરચા નામનો ચક્રવાત બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાશે ત્યારે તેની સ્પીડ 150 થી 180 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. પરંતુ તે ભારતના ઓડિશા રાજ્યના દરિયાઈ કાંઠા વિસ્તારમાં પણ અથડાય તેવી સંભાવના છે. જો ચક્રવાત બંગાળની ખાડીમાં ઉદ્ભવશે તો તેનું નામ મોચા આપવામાં આવશે આ નામ યમન દ્વારા આપવામાં આવ્યું છે અને મિત્રો ખાસ વાત એ છે કે, આ મોચા નામનું વાવાઝોડું ગુજરાત ઉપર અસર કરતા રહેશે નહીં.

Cyclone Mocha: Likely to hit the coast between May 11 to 15, will the cyclone affect Gujarat? – Cyclone Mocha likely to hit the coast between May 11 to 15

The first pre-monsoon cyclone is likely to form in the Bay of Bengal. Which can be named Cyclone Mocha. Cyclone Mocha is likely to hit the coastal region of Bangladesh between May 11 and 15. The US Robber For Cast system had predicted the formation of this cyclone last Saturday night.

There is a possibility of a big cyclone forming in the Bay of Bengal between May 5 and May 11. A depression is predicted to form in South Bay of Bengal around May 5. According to the India Meteorological Department, some models show that the depression is turning into a cyclone. Also, imd has informed that it is keeping a special eye on the development of the cyclone that is about to burn in the Bay of Bengal.

Cyclone Mocha is likely to make landfall over the reserve state of Myanmar and Bangladesh’s Chattogram coast between May 11 and 13 after midnight, according to the forecast of the Meteorological Department. When this cyclone Morcha hits the coast of Bangladesh, its wind speed is likely to be 150 to 180 per hour. But it is also likely to hit the coastal areas of the Indian state of Odisha. If the cyclone originates in the Bay of Bengal then it will be named Mocha this name is given by Yemen and friends the special thing is that this cyclone named Mocha will not affect Gujarat.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.