ગુExtremely heavy rain : જરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આપેલી આજની માહિતી અનુસાર, આજથી 9 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આજની આગાહીમાં ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.
આ પણ વાચો : સપ્ટેમ્બરમાં ઝાપટાં કે ભારે વરસાદ? ગુજરાતનું હવામાન કેવું રહેશે, અંબાલાલ પટેલે કરી આગાહી
4 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી
4 સપ્ટેમ્બરના રોજ બે તાલુકામાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે નર્મદા અને તાપીમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આ સાથે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે.
5 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી
5 તારીખે, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ એટલે કે, અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આ સાથે બોટાદ, અમરેલી, ભરૂચ, નર્મદા, ભાવનગર, છોટાઉદેપુર અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
આ પણ વાચો : પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 2025 : કયું વાહન? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના યોગ
6 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી
6 તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી શક્યતા છે. 7 તારીખે દક્ષિણ ગુજરાતમાં કોઈપણ એલર્ટ નથી. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, મોરબી, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ તથા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |