આગામી 48 કલાકમાં હવામાનમાં પલટો, અંબાલાલ પટેલની તારીખો સાથેની આગાહી

forecast with dates : લોકો ગરમીમાંથી રાહત ક્યારે મળશે તેની રાહ જોઇ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી આગાહી કરી છે. આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાન ધીમે ધીમે ઘટવા લાગશે અને ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે.

Paresh Goswami

અંબાલાલ પટેલની 26 થી 4 જૂનની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હવે ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે. 26 મેથી ગરમીમાંથી રાહત મળશે. મહત્તમ તાપમાન ઘટીને 41 ડિગ્રી થઇ જશે. 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે. આંધી વંટોળનુ પ્રમાણ વધુ જોવા મળશે. હાલ તો 4 જૂન સુધીમાં વાદળછાયા વાતાવરણ સાથે ગુજરાતના અમુક ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ કે, આ દરમિયાન આંચકાના પવન વધુ ફુકાશે.

આ ૫ાણ વાચો : 100 થી 120 કિમીની ઝડપે વાવાઝોડું, ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું ભુક્કા બોલાવશે

અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે, 8 જૂનથી દરિયામાં પવનમાં ફેરફાર આવશે. મેના અંતમાં અને જૂનના પહેલા સપ્તાહમાં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. હવે ધીરે ધીરે ચોમાસું આગળ ગુજરાત તરફ વધશે. 7થી 14 જુન સુધીમાં ચોમાસું ગુજરાતમાં બેસી જવાની શક્યતા છે. ગુજરાતમાં સમય કરતા વહેલું ચોમાસું બેસવાનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. 14થી 28 જૂનમાં વરસાદ પડવાની પણ આગાહી કરી છે.

આ ૫ાણ વાચો : 24 અને 25 તારીખમાં ભારે આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી

આંધી વંટોળ અને ગાજવીજની આગાહી

forecast with dates : આ સથે અંબાલાલે જણાવ્યુ કે, આંધી વંટોળ અને ગાજવીજનુ પ્રમાણ વધુ જોવા મળશે. જુલાઈ ઓગસ્ટમાં પણ સારો વરસાદ પડશે. જોકે ચોમાસું આગળ વધી રહ્યુ છે. આ સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઇ રહ્યુ છે. વાવાઝોડાની અસર તટ વિસ્તારમાં જોવા મળશે.

આ ૫ાણ વાચો : 26 મેથી 4 જૂનમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનુ અનુમાન છે કે, આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાન ધીમે ધીમે ઘટવા લાગશે અને ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે.

forecast with dates

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
અંબાલાલ પટેલની 26 થી 4 જૂનની આગાહી

આંધી વંટોળ અને ગાજવીજનુ પ્રમાણ વધુ જોવા મળશે. જુલાઈ ઓગસ્ટમાં પણ સારો વરસાદ પડશે. જોકે ચોમાસું આગળ વધી રહ્યુ છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment