Gujarat Weather Forecast: બપોરના 1 વાગ્યા સુધીની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદ, 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

Gujarat Weather Forecast : રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે 28 તારીખ સુધી વરસાદની આગાહી કરી છે. સાથે ગુજરાતમાં કેટલાક ભાગો માટે એલર્ટ પણ જાહેર કર્યું છે. આજના હવામાનની વાત કરીએ તો અમદાવાદમાં સવારથી કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ટૂંકા ગળાની આગાહી કરી છે તેમાં 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાચો : હસ્ત નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે? જાણો લોકવાયકા અને વરસાદના યોગ

ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી? – Gujarat Weather Forecast

હવામાન વિભાગે 1 વાગ્યા સુધીની સામે આવી છે. તેમાં 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તેમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓ છે જ્યારે બાકીના જિલ્લા દક્ષિણ ગુજરાતના છે.

હવામાન વિભાગે 1 વાગ્યા સુધીની આગાહીમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાચો : આ જીલ્લાઓમાં 8 થી 10 ઈંચ વરસાદ ખાબકશે, અંબાલાલ પટેલની અતિભારેની આગાહી

આ તરફ દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. આ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગની નવી આગાહી – Gujarat Weather Forecast

આજના આખા દિવસ માટે જે આગાહી જાહેર કરાઈ છે તેમાં વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. અને ડાંગ, નવસારી તથા ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાચો : આજે આ 14 જિલ્લા રહે તૈયાર, કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી

જ્યારે અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત અને તાપીમાં ભારે વરસાદની શક્યતાઓ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.

Gujarat Weather Forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

હવામાન વિભાગે 1 વાગ્યા સુધીની આગાહીમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment