Heavy forecast : રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે

1 એપ્રિલની આગાહી – Heavy forecast
1 એપ્રિલે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા ,આણંદ, ખેડા, દાહોદ અને મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથમાં વરસાદની આગાહી છે.
આ પણ વાચો :
2 એપ્રિલની આગાહી – Heavy forecast
2 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ વરસાદની આગાહી છે.
આ પણ વાચો :
3 એપ્રિલની આગાહી – Heavy forecast
3 એપ્રિલની વાત કરીએ તો 3 એપ્રિલે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે.
હાલમાં રાજયમાં એક સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ 48 કલાક બાદ વાતાવરણમાં પલટો આવશે. જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, ગુજરાતમાં હજુ ઉનાળો જામ્યો પણ નથી, ત્યાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
2 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ વરસાદની આગાહી છે.