Heavy rain : 3-4 દિવસથી રાજ્યના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. ત્યારે હવામાં. વિભાગ દ્વારા વરસાદનું એલર્ટ અપાયું છે. આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી
આજે 19 જૂનના રોજ ગીર સોમનાથ, સુરત, તાપી, અમરેલી, નર્મદા, ડાંગ, ભાવનગર, ભરૂચ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ સહિત અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આજે 16 જિલ્લા સાવધાન, ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
20 અને 21 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી
20 અને 21 જૂન 2025ના રોજ નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, જામનગર, મહીસાગર, વડોદરા, સુરત, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ભરૂચ, નર્મદા, પોરબંદર સહિત અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

અગત્યની લિંક – Heavy rain
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |