આજે 8 જિલ્લામાં ભારે એલર્ટ, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Heavy rain alert : રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંતો તથા હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ રહી છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરે છે.

આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

આજે હવામાન વિભાગ દ્વારા 8 જિલ્લામાં વરસાદનો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. જિલ્લાઓની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, મોરબી, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ પડી શકે છે.

આ પણ વાચો : આજે 16 જિલ્લા સાવધાન, ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આવતીકાલે કયા કયા જિલ્લામાં આગાહી

આવતીકાલે હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ આપ્યું છે જેમાં છુટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ અમરેલી ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Heavy rain alert

અગત્યની લિંક – Heavy rain alert

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment