આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Heavy rain forecast : દેશના ઘણા રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ ભીષણ ગરમી પડી રહી છે. એવામાં હવામાન વિભાગે આજે ભારે વરસાદની સંભાવના જણાવી છે.

Paresh Goswami

આજે ક્યાં વરસાદની સંભાવના

ભારતીય હવામાન વિભાગ મુજબ, ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં લોકોને આકરી ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા રહેલી છે. દિલ્હી, હરિયાણા અને પંજાબમાં આજે વરસાદની શક્યતા છે, જેના કારણે તાપમાનનો પારો થોડો નીચો જશે.

આ પણ વાચો : અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે? પરેશ ગોસ્વામીએ કરી સ્પષ્ટ આગાહી

Heavy rain forecast : સમગ્ર સપ્તાહ દરમિયાન વાતાવરણ સારું રહેશે. આ દરમિયાન વાદળછાયુ વાતાવરણ જોવા મળશે અને 25 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.

આ પણ વાચો : આગમી 6 જૂન સુધીમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

આવનાર 24 કલાકમાં આ વિસ્તારમાં આગાહી – Heavy rain forecast

સાથે જ આવનાર 24 કલાક દરમિયાન, લક્ષદ્વીપ, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ, પૂર્વોત્તર ભારત, ઓડિશા, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ અને ઉત્તરપૂર્વ બિહારમાં હળવાથી મધ્યમ વરસાદની પડવાની શક્યતા છે.

આ પણ વાચો : ગુજરાતમાં 15 દિવસ અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે કરી મેઘ તાંડવની આગાહી

આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં ગાજવીજ સાથે ધૂળનું તોફાન આવવાની શક્યતા છે. વિદર્ભ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, પશ્ચિમ હિમાલય અને કોંકણ અને ગોવામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Heavy rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે ક્યાં વરસાદની સંભાવના

સમગ્ર સપ્તાહ દરમિયાન વાતાવરણ સારું રહેશે. આ દરમિયાન વાદળછાયુ વાતાવરણ જોવા મળશે અને 25 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment