12, 13 અને 14 જુનમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Rain forecast : રાજ્યભરમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. ઘણા વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે. તો ઘણા વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 12, 13 અને 14 તારીખમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

12 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી?

12 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટા ઉદયપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટા છવાય વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક સ્થળોએ વાદળ છાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે.

આ પણ વાચો : આગામી 3 દિવસ 7 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

13 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી?

13 તારીખના રોજ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : મૃગશીર્ષ નક્ષત્ર 2025 : મૃગશીર્ષ નક્ષત્ર ક્યારે બેસે? કયું વાહન છે? કેટલો વરસાદ પડશે?

14 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી?

14 તારીખના રોજ વરસાદના વિસ્તારોમાં વધારો જોવા મળશે. ઘણા વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળશે. સાથે જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદયપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Rain forecast

અગત્યની લિંક – Rain forecast

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment