Heavy rain forecast : હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હળવા-મધ્યમ વરસાદની સાથે અમુક જગ્યાએ ભારે વરસાદની આગાહી શક્યતા રહેલી છે.
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 7 દિવસના ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. જોકે, કચ્છમાં આગામી સાત દિવસ દરમિયાન હવામાન સૂકું રહેવાની શક્યતા છે.
આ પણ વાચો : 25 તારીખથી નવો વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી
ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી? – Heavy rain forecast
ભારે વરસાદની આગાહીની વાત કરતાં હવામાન વિભાગે જણાવ્યું કે, પાંચ દિવસ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની શક્યતા રહેલી છે.
સાથે જ 6 અને 7માં દિવસે પણ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : અંબાલાલે પટેલની બે-બે ચક્રવાતની આગાહી, જાણો ક્યારે આવશે વાવાઝોડું ?
ભારે વરસાદની આગાહી – Heavy rain forecast
વરસાદની આગાહીના કારણે અંગે રામાશ્રય યાદવે જણાવ્યું કે, અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડી અને બીજી સાયક્લોનિક સર્ક્યુલેશન થાઇલેન્ડ પાસે સક્રિય છે. આ બન્ને સાયક્લોનિક સર્ક્યુલેશના કારણે 23 તારીખે એક લો પ્રેશર એરિયા બની શકે છે. તેની હલચલ ઉત્તર પશ્ચિમ દિશામાં જોવા મળશે.
આ સિસ્ટમના પ્રભાવ અને તેની હલચલને ધ્યાનમાં રાખતાં 5, 6 અને 7માં દિવસે વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન વિભાગે આગામી 7 દિવસના ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે.