આજે 10 જિલ્લા સાવધાન, જાણો આજે ક્યાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Heavy rain forecast : ગુજરાતમાં ઉનાળાની ઋતુ વચ્ચે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ અને પવન સાથે ભારેથી અતિ ભારે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે પણ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : 6,7 અને 8 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી

આજે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી?

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ પડી ખાબકી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી છે. જેમાં આજે 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, રાજકોટ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, ભાવનગર, આણંદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકવાની આગાહી વ્યકત કરવામાં આવી છે.

9 થી 12 તારીખમાં ક્યાં ક્યાં આગાહી Heavy rain forecast

9થી 12 મે 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેમજ 9થી 11 મે દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ મેઘ ગર્જનાની ચેતાવણી જાહેર કરાઈ છે.

Heavy rain forecast
આજે કેટલા જિલ્લામાં વરસાદની આગાહી

આજે 10 જિલ્લામાં વરસાદની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment