આજે 10 જિલ્લામાં સાવધાન, કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Heavy rain forecast : હાલ રાજ્યના ઘણા વિસ્તારોમાં હાલ વરસાદની આગાહી અપાઈ રહી છે. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા 10 જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

આજે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 10 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યો છે. બાકીના જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં 40 થી 50 કિમીની ઝડપે પવનાઈ શકે છે સાથે હળવા વરસાદની પણ શક્યતા રહેલી છે.

આ પણ વાચો : આજે રાત્રે 11 જિલ્લા સાવધાન, ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા

આવતીકાલે ગુજરાતના છ જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ ડાંગ અને તાપીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ વિસ્તારોમાં 40 થી 50 કિમીને ઝડપે પવન પણ ફૂગ આવી શકે છે.

અગત્યની લિંક – Heavy rain forecast

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment