Heavy rain : હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા આ મહિનામાં દેશભરમાં વાતાવરણ કેવું રહેશે તેને લઈને એક નવી આગાહી કરી છે. તેઓની આગાહીમાં જણાવ્યા મુજબ ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં વેસ્ટન ડીસ્ટર્બન્સ જમ્મુ કશ્મીર અને તેને અડીને આવેલા ઉત્તર પાકિસ્તાનની સરેરાશ દરિયાઈ સપાટી પાસે લગભગ છ કિલોમીટરની વચ્ચે આવેલું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ આસામ અને આસપાસના ભાગોમાં છે.
પૂર્વ બિહારથી ઉત્તર પૂર્વ આસામ પર ચક્રવાતી પરિભ્રમણ સુધી એક ટ્રફ વિસ્તરતું જોવા મળી રહ્યું છે.
આ પણ વાચો : થોડા દિવસમાં વાતાવરણમાં મોટો પલટો, આંધી-વંટોળની અંબાલાલ પટેલની આગાહી
બીજું એક ટ્રફ વિદર્ભથી મરાઠા વાડા અને મધ્ય મહારાષ્ટ્ર થઈને કર્ણાટક ગોવાના કિનારે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સુધી વિસ્તરેલું છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 km સુધી જોવા મળી રહ્યું છે અને દક્ષિણ આંતરિક કર્ણાટકથી દક્ષિણ તમિલનાડુ સુધી વિસ્તરેલું છે.
આ પણ વાચો : મે મહિનો ભારે, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી
23 થી 26 એપ્રિલમાં આગાહી – Heavy rain
Heavy rain : જેના કારણે વરસાદ અને ભારે પવન જોવા મળી શકે છે. 23 થી 26 એપ્રિલ દરમિયાન જમ્મુ કશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. જ્યારે 23 એપ્રિલનાં રોજ ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણામાં ગાજવીજ વીજળી અને પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
23 થી 26 એપ્રિલ દરમિયાન જમ્મુ કશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે.