21, 22 અને 23 તારીખમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Heavy rain : રાજ્યભરમાં હાલ ઉનાળો ચાલે છે કે ચોમાસું ચાલે છે તેની કાંઈ ખબર જ નથી પડતી. છેલ્લા થોડા દિવસથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી 21, 22 અને 23 તારીખમાં આગાહી કરવામાં આવી છે.

20 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી -Heavy rain

20 તારીખે ગીર સોમનાથ, દાહોદ, તાપી, અમરેલી, ભાવનગર, મહીસાગર, નવસારી, ડાંગ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંતના હવામાન વિભાગ દ્વારા કોઈપણ વિસ્તારમાં કોઈ આગાહી આપવામાં આવી નથી.

આ પણ વાચો : વાવણી ક્યારે થશે, ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે અને કેટલો વરસાદ પડશે?

21 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી? – Heavy rain

21 તારીખે સાબરકાંઠા,ખેડા, પંચમહાલ, વડોદરા, સુરત, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, મહીસાગર, દાહોદ, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમુક છુટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે.

22 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી

22 તારીખે ગાજવીજ સાથે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આ સાથે રાજકોટ, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, સાબરકાંઠા, અમરેલી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : 17, 19 અને 19 તારીખમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

23 તારીખેક ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

23 તારીખે રાજકોટ, અમરેલી, સાબરકાંઠા,ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, ભરૂચ, સુરત, જુનાગઢ, ભાવનગર, અમરેલી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
21 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

21 તારીખે સાબરકાંઠા,ખેડા, પંચમહાલ, વડોદરા, સુરત, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, મહીસાગર, દાહોદ, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment