Heavy rain with thundershowers : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હાલ વરસાદની આગાહી અપાઈ રહી છે. ઘણા વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે આજે રાત્રે હવામાન વિભાગ દ્વારા 12 જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે રાત્રે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે. ત્યારે આજે રાત્રે પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આજે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટા છવાયા સ્થળોએ મધ્યમ મેગ્ગર્જના સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાથે ઘણા વિસ્તારોમાં 50 થી 60 કિમી ને ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરે છે.
આ પણ વાચો : આજે 8 જિલ્લા સાવધાન, કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
આજે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા
આવતીકાલે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. જેમાં ખાસ કરીને જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.
અગત્યની લિંક – Heavy rain with thundershowers
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન વિભાગે આજે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટા છવાયા સ્થળોએ મધ્યમ મેગ્ગર્જના સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે.