આજે રાત્રે 16 જિલ્લા સાવધાન, કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Heavy rain : રાજ્યમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે, ત્યારે આજે તાપી અને નર્મદામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે.

આજે રાત્રે કયા કયા જિલ્લામાં આગાહી?

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે રાત્રે તાપી અને નર્મદામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા છે. છોટા ઉદેપુર, ભરૂચ, નવસારી, દાહોદ, સુરત, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેમજ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાચો : ગુજરાત માટે આગામી 7 દિવસ અતિભારે, ગ્રહો, નક્ષત્રો સહિત બારેમેઘ ખાંગા થશે…

આવતી કાલે ક્યાં ક્યાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 જૂનના રોજ અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ આગાહી છે. તેમજ અમરેલી, સાબરકાંઠા, ભાવનગર, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

Heavy rain

અગત્યની લિંક – Heavy rain

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment