આગામી 3 કલાક મીની વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

Heavy rain with thunderstorm : નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હજી 4 દિવસ રાજ્યના અનેક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે.

Paresh Goswami

ભારે પવન સાથે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : આવતી કાલે કયા કયા જિલ્લામાં કડાકા ભડાકા વાળા વરસાદની આગાહી

આજે તમામ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. ગુજરાતમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેલી છે.

15 તારીખે ક્યાં કયા આગાહી

Heavy rain with thunderstorm : આવતી કાલે 15 તારીખના રોજ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આવતીકાલે, મોરબી, દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, નવસારી, ડાંગ, ભાવનગર, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં છૂટાછવાયા ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : આજે 10 જિલ્લામાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

16 તારીખના રોજ ક્યાં કયા આગાહી

16મી તારીખનાં રોજ રાજકોટ, દીવ, નવસારી, અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની શક્યતા રહેલી છે.

17 તારીખે ક્યાં કયા આગાહી

17 તારીખનાં રોજ નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની શક્યતા છે.

Heavy rain with thunderstorm

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
16 તારીખના રોજ ક્યાં કયા આગાહી

16મી તારીખનાં રોજ રાજકોટ, દીવ, નવસારી, અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની શક્યતા રહેલી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment