Heavy rains forecast : રાજ્યના અનેક વિસ્તારોના હવામાનમાં આજ સવારથી જ પલટો જોવા મળ્યો છે. આજે સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગે અરબ સાગરમાં વાવાઝોડાની સિસ્ટમ અને ગુજરાતમાં ભારે વરસાદ અંગેની આગાહી વ્યકત કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા છે. જેમાં અનેક વિસ્તારોમાં અતિભારેથી હળવા વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે તેમણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે.

22 તારીખે ક્યાં ક્યાં જિલ્લામ આગાહી – Heavy rains forecast
22 તારીખના રોજ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટાઉગેપુર, ભરૂચ, આણંદ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : 21, 22 અને 23 તારીખમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
23 તારીખે ક્યાં ક્યાં જિલ્લામ આગાહી?
23 તારીખે પણ ભારે વરસાદની શક્યતા છે. 23મીએ ભાવનગર, નવસારી, અમરેલી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે અતિ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે મધ્યમ વરસાદની શક્યતા છે.
24 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી? – Heavy rains forecast
24 તારીખે જૂનાગઢ, નવસારી, ગીરસોમનાથ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે અતિ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : વાવણી ક્યારે થશે, ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે અને કેટલો વરસાદ પડશે?
25 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?
25 તારીખે ગીરસોમનાથ, જૂનાગઢ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે અતિ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે મધ્યમ વરસાદની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
23મીએ ભાવનગર, નવસારી, અમરેલી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.