Heavy rains forecast : ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. 8 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી – Heavy rains forecast
આજે 5 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને પાટણ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના, કરા પડવા, પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદની શક્યતા છે. આ સાથે રાજકોટ, અમરેલી, મહેસાણા, મોરબી, ભાવનગર, જૂનાગઢ, અરવલ્લી, પંચમહાલ, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કરા પડવાની આગાહી છે.
આ પણ વાચો : આગામી 4 થી 9 તારીખમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી
આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી
ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલે 6 મેના રોજ સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ખોટા છવાયા સ્થળો પર 70 થી 80 km પ્રતિ કલાકની ઝડપે પવનો ફુકાશે અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લામાં મધ્ય ગર્જનાની આગાહી પણ કરવામાં આવી છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે 15 જિલ્લામાં વરસાદની આગાહી