મે મહિનામાં વાવાઝોડું આવશે? જાણો અંબાલાલ પટેલની નવી નકોર આગાહી

WhatsApp Group Join Now

thunderstorms : ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં આકરા ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Paresh Goswami

અંબાલાલ પટેલની નવી આગાહી

આજે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. પંચમહાલ, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. તો સુરત, તાપીમાં છાંટા પડી શકે છે.

આ પણ વાચો : વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની ભયંકર આગાહી ! આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે

ચોમાસુ 2024 ક્યારે શરુ થશે?

રાજ્યમાં 15 થી 17 જુનની આજુબાજુ નેઋત્યનું ચોમાસુ બેસી શકે છે અને અંદામાન નિકોબારમાં 17 થી 24 મેં વચ્ચે ચોમાસુ બેસી શકે છે ને ચોમાસું બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નૈઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચી શકે છે.

આ પણ વાચો : 24 કલાક ગુજરાતના 7 જિલ્લામાં વરસાદની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 29 એપ્રિલના રોજ મધ્ય ગુજરાતનું તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. તો ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી, તો ઇડર, અમરેલી, જૂનાગઢમાં ગરમી વધુ રહેવાની શક્યતા છે. 29 એપ્રિલથી ગુજરાતમાં ફરી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 29 એપ્રિલથી ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી સ્વરૂપે વાદળછાયું અને હળવો વરસાદ રહેવાની શક્યતા છે.

4 થી 6 તારીખની આગાહી

thunderstorms : અંબાલાલ પટેલે કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિમોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા છે. 4 થી 6 મેથી ગુજરાતમાં ફરી ગરમી પડવાની શક્યતા છે. 10 થી 14 મે દરમિયાન ભારે વાવાઝોડા સાથે પ્રિમોન્સૂન પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે. તે પછી, 20 મેથી ફરીથી ગરમી વધવાની શક્યતા છે. ત્યારબાદ 24 અને 25 મે સુધી ફરીથી પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. જેમાં 24 મેથી 4 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાચો : 16 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં અંબાલાલ પટેલે કરી આગાહી

વાવાઝોડાની શક્યતા છે?

7 જૂનથી સાગરમાં પવન બદલાતા ફરી વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. 8 થી 14 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન પછી ભારે વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેઠ વદમાં શ્રાવણ પંથકમાં વરસાદ પડે તો સારો વરસાદ થવાની શક્યતા હોય છે. આ પછી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે.

thunderstorms

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ચોમાસુ 2024 ક્યારે શરુ થશે?

રાજ્યમાં 15 થી 17 જુનની આજુબાજુ નેઋત્યનું ચોમાસુ બેસી શકે છે અને અંદામાન નિકોબારમાં 17 થી 24 મેં વચ્ચે ચોમાસુ બેસી શકે છે ને ચોમાસું બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નૈઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment