Heavy thunderstorm : હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે ગુજરાતમાં વરસાદને લઈને નવી આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આજે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી
9 તારીખે આજે બુધવારે નર્મદા, સુરત, વલસાડ, તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : 22 થી 30 જુલાઈમાં ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
10 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી
10મી તારીખે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ દિવસે નવસારી અને વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
11 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં agahi
11મી તારીખે દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની વરાપને લઈ આગાહી, જાણો ક્યારે વરસાદ લેશે વિરામ, ક્યાં સુધી ખેડૂતોએ વરાપની જોવી પડશે રાહ
12 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી
12મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
13 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી
13મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
14 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી
14 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી 14મી તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

અગત્યની લિંક – Heavy thunderstorm
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |