24, 25 અને 26 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

heavy rain forecast : ચોમાસુ પૂરું થવા આવ્યું છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા વરસાદના છેલ્લા રાઉન્ડની આગાહી કરવામાં આવી રહી છે. આવતીકાલથી વરસાદનું નવું રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે 24, 25 અને 26 તારીખમાં ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : તોફાની સિસ્ટમ, 10 ઇંચ વરસાદની આગાહી? અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

24 તારીખે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

24 તારીખના રોજ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ 4 જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, રાજ્યમાં ક્યાં-ક્યાં પડશે ભારે વરસાદ?

25 તારીખે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી – heavy rain forecast

25 તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સુરત, નવસારી, તાપી અને ડાંગમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમુક સ્થળો પર સાચવીને સાથે હળવાથી માધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : અંબાલાલે પટેલની બે-બે ચક્રવાતની આગાહી, જાણો ક્યારે આવશે વાવાઝોડું ?

26 તારીખે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી – heavy rain forecast

26 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટાછપાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છુટા છુટા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

heavy rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
24 તારીખે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

24 તારીખના રોજ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment