very heavy rain : રાજ્યના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 26, 27 અને 28 તારીખમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
26 તારીખે ક્યાં ક્યાં જિલ્લાઓમાં વરસાદની આગાહી
26 તારીખના રોજ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. આ જિલ્લાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. અમરેલી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં યેલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની આગાહી : 25 થી 30 તારીખમાં ભારે વરસાદની આગાહી! ક્યાં-કેટલો વરસાદ ખાબકશે?
27 તારીખે ક્યાં ક્યાં જિલ્લાઓમાં વરસાદની આગાહી – very heavy rain
26 તારીખના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ બંને જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, તાપી, નર્મદા અને છોટા ઉદયપુરમાં છૂટાછવાડા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આજે 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા ક્યા વિસ્તારોમાં વરસાદની શક્યતા?
28 તારીખે કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી – very heavy rain
28 તારીખ ના રોજ વરસાદના વિસ્તારોમાં થોડો ઘટાડો નોંધાય શકે છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ અને ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
26 તારીખના રોજ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યો છે.